Mat jal mere dost kisiki daulat dekh kar, Khuda tujhe bhi dega teri niyat dekh kar. A shayri written on the 6akda in which i was sitting while going to college.
Posts
Showing posts from 2011
Research = Patience + Persistence + Perseverance
- Get link
- Other Apps
It's being almost 4-5 months since 3rd semester of my M.Tech program started. In this 2nd year of M.Tech program, consisting of 2 semesters (3rd and 4th), we've to carry out dissertation/research work. Well in M.Tech, the duration of research to be done is only 1 year and cannot be compared to the research done for a doctorate degree. But still, in these 4-5 months, I've realized that research requires lot of Persistence, Perseverance and above all, Patience. Secondly, research seems to be life less sometimes. You have to do your work alone and there are no classes to attend, as we had in our 1st year. You only interact with your Guide and other students too seem to do the same. Interaction between classmates do happen, but then it is only on non-technical matters as no one has clue on what research the other guy is doing. One needs to be dedicated for research. Research requires self-motivation :-(. One has to constantly be with the problem, thinking of solutions t
પન્નીને પહ્તાય તો કે'ટો ની
- Get link
- Other Apps
Lyrics : પન્નીને પહતાય તો કે’ટો ની. વાહણ જો અથડાય તો કે’ટો ની. અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ. પછી માથે ચડી જાય તો કે’ટો ની. અમના તો પ્યાર જાણે રેહમની ડોરી. એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની. ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…” પછી ડોળા દેખાય તો કે’ટો ની. હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની. - ડો. રઇશ મનીયાર Lyrics Source : http://layastaro.com/?p=431
Bought Fastrack Watch
- Get link
- Other Apps

Wanted to purchase a watch since long time because the one I had needed much repairs. I needed a watch which also showed date as I never remember the date when I have to write it during exams. Bought it from a Fastrack showroom near Swastik Char Rasta, Off CG Road, here in Ahmedabad in the evening at a price of Rs. 1695.
ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મહોબ્બત અને લાગણી છે
- Get link
- Other Apps
ખુદાની મને મહેરબાની ઘણી છે ઘણાની મહોબ્બત અને લાગણી છે અમસ્તી નથી નામના થઈ અમારી અમે વાવણી જે કરી, તે લણી છે બધે પેશ આવ્યા અમે લાગણીથી અમે લાગણી લોહી સાથે વણી છે ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે મને એવા 'આઝાદ' મિત્રો મળ્યા છે જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે - કુતુબ આઝાદ Source : http://rankaar.com/blog/archives/188
Post Diwali Syndrome દિવાળી પછી નું ઠો-ઠો અને સુડ-સુડ
- Get link
- Other Apps
Eating various sweets and other delicacies during diwali and new year gives me a sore throat accompanied by coughing and wetness in nose. So I have coined this phenomenon as Post Diwali Syndrome. Also read : Post Navratri Syndrome દર વર્ષે દિવાળી અને બેસતા વર્ષ માં મીઠાઈઓ અને બીજી વાનગીઓ ઝાપટી ને મને ઉધરસ (ઠો-ઠો) થઇ જઈ છે અને નાક પણ થોડું વહેવાનું (સુડ-સુડ) ચાલુ કરી દે છે. એટલે મે આ બીમારી નું નામ આપ્યું છે "પોસ્ટ દિવાળી સિન્ડ્રોમ". "પોસ્ટ નવરાત્રી સિન્ડ્રોમ" તમે અહિયાં વાંચી શાખો છો.
Earthquake in Gujarat ગુજરાત માં ભૂકંપ
- Get link
- Other Apps
Last night, around 10:45pm, an earthquake measuring 5.3 on the Richter scale jolted Gujarat. However it wasn't felt by me. Luckily no casualties are reported till now. The epi center was somewhere near Junagadh. Last night I slept early as I had to come here in college. Waked up at 3:30am in the morning to board the train at 4:30am. Will be going back to Bharuch tomorrow. Diwali vacation starts from next week. ગઈ કાલે રાતે ૧૦:૪૫ વાગ્યા ની આસપાસ ગુજરાત માં ભૂકંપ આવ્યો. રીક્ટર સ્કેલ પર ૫.૩ ની તીવ્રતા હતી. જોકે મે એ ભૂકંપ ના આચકા નો'તા અનુભવ્યા. ભૂકંપ નું કેન્દ્ર જુનાગઢ નજીક હતું. હું ગઈ કાલે રાતે વહેલો સુઈ ગયો'તો કારણ કે આજે સવારે મારે મહેસાણા આવવા વહેલા ઉઠવાનું હતું. ભરૂચ થી ૪:૩૦ ની ટ્રેન પકડવા વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઉઠ્યો'તો. કાલે પાછો ભરૂચ જઈશ. અને પછી દિવાળી નું વેકેશન છે.
ગાળો ની વ્યાખ્યા
- Get link
- Other Apps
હમણાં ફેસબુક ઉપર અમદાવાદ ના પેજ ઉપર કોઈએ મસ્ત ગાળો ની વ્યાખા મૂકી છે તે વાંચી. મસ્ત વ્યાખ્યા આપી છે. ગાળો ની વ્યાખ્યા શું..?? જવાબ :- અતિરેક ક્રોધની અવસ્થામાં, શારીરિક હિંસા નો સહારો નો લેતા ફક્ત મૌખિક રીતે કરવામાં આવતી હિંસા માટે વપરાતા ચુનિંદા શબ્દો ના એ સમૂહો, જેના ઉચ્ચારણ, અને આવેશમાં આવી ને કરવામાં આવતા ઉદઘોષ પછી મન મસ્તિક અને શરીરને જે અવર્ણનીય શાંતિનો અનુભવ થાય છે, તેને આપણે "ગાળો" કહીએ છીએ..!!
Phone Is Behaving Weird
- Get link
- Other Apps
My current phone, LG-P520 is behaving weird since evening. It is a touch phone and whenever I touch the screen to operate the phone, the icon or the button I have pressed is not recognized. Instead some other button or icon is pressed. I'll have to check whether the phone is under warranty or not and if so, then I'll have to get it repaired.
How To Behave With Your Recruiter ?
- Get link
- Other Apps
Jeff Moore, Lead Engineering Recruiter at Google shares some of the Do's and Dont's on the Google For Students blog . The Do's : Being confident and assertive about your goals and what you are looking for in the job. Express your personality and sense of humour. Ask some questions about their organization to your recruiters. The Dont's : Never say things like “I’m not sure,” “I’m up for anything,” “I don’t care what I do.” Be Unprofessional. Remember, its all about your career. Make assumptions about their minds. Be thoughtful and genuine. Stress. Be relaxed and calm. Read the detailed article over here .
Post Navratri Syndrome
- Get link
- Other Apps
Each year, after doing dancing on the beats of dhol in Navratri, I suffer from sneezing and running nose. This is mainly due to allergy of the dust that enters into the respiratory system while dancing on the ground and then partly also due to insufficient sleep and the fatigue caused by Garba. Sometimes I also have mild fever. દર વર્ષે નવરાત્રીમાં ગરબા કર્યા પછી શરદી થઇ જાય છે. એનું મુખ્ય કારણ ગરબા ગ્રાઉન્ડ પર ઉડતી ધૂળ છે. અને હા જોડે જોડે થોડા ઉજાગરા અને નવરાત્રી નો થાક ને કારણે પણ થોડી અસર થાય છે શરીર પર. કોઈ કોઈ વાર શરદી ની સાથે થોડો તાવ પણ આવે છે. એટલે આ બીમારી ને મે "પોસ્ટ નવરાત્રી સિન્ડ્રોમ" એવું નામ આપ્યું છે.
Blog crosses 10,000 page views
- Get link
- Other Apps
Today this blog of mine crossed the 10,000 mark for the number of page views. It's been a wonderful journey penning down my thoughts. Although I had a previous blog older than this one, but due to some reasons I discontinued it. The most viewed page on my blog is My Poems/Shaayris . I have received an overwhelming response for my poems. Thanks to all the readers for it. આજે મારા આ બ્લોગ એ ૧૦,૦૦૦ આંકડો વટાવ્યો. એટલે કે આ બ્લોગ શરુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી માં ૧૦,૦૦૦ થી પણ વધુ વાર લોકો દ્વારા કે મારા દ્વારા પણ જોવાઈ/વંચાઈ ચુક્યો છે. અત્યાર સુધી ની મારા વિચારો ને લખવાની યાત્રા ખુબ જ સાર રહી છે. આ બ્લોગ શરુ કર્યો એની પેહલા પણ એક બ્લોગ હતો પણ કોઈ કારણોસર મેં એને બંધ કરી દીધેલો. મારા બ્લોગ માં સહુ થી વધુ વખત જો કોઈ પેજ જોવાઈ ચુક્યું/વંચાઈ ચુક્યું હોઈ તો એ મારી કવિતાઓ/શાયરીઓ નું છે. લોકો નો રિસ્પોન્સ પણ સારો એવો મળ્યો છે. આભાર બધાનો.
Happy Birthday To You is Copyrighted
- Get link
- Other Apps
We all have been singing the "Happy Birthday To You" song since childhood. However we never knew that this beautiful song has copyrights in the name of Warner Chappell . Warner purchased the copyrights for $5 Million from The Summy Company. According to the Wikipedia entry, the authors of this song are Preston Ware Orem and Mrs. R.R. Forman. The Wikipedia entry on Happy Birthday To You is here .
બાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે ? Why parents get upset on knowing that their children are in love?
- Get link
- Other Apps
મને ઘણા વર્ષો થી આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. હું નીચે એના કારણો લખી રહ્યો છું. મારા મત મુજબ નીચે ના કારણો આ માટે જવાબદાર છે : માતા પિતા ને એવું લાગે કે એમની જવાબદારી છીનવાઈ ગઈ છે. જે કામ કરવાનો એમનો (કહેવાતો) હક છે એ એમના વહાલસોયા પુત્ર કે પુત્રીએ લઇ લીધો. જો એમનો પુત્ર કે પુત્રી કોઈ બીજી ન્યાત ના પાત્ર ને પસંદ કરે તો ન્યાત ના લોકો નો સામનો કરવાનો ડર માં-બાપ ને સતાવે. "ન્યાત માં શું વાત થશે ?", " લોકો શું કહેશે ?" એવો ડર. એવી માનસિકતા ઘણા વાલીઓ ને હોઈ છે કે એમના વહાલસોયા પુત્ર કે પુત્રી હજુ નાના બાળક જ છે ભલે ને પછી એ ૨૪-૨૫ વર્ષ ના થઇ ગયા હોઈ. એટલે જેમ નાના બાળક ને અમુક વાતો માં ખબર ના પડે એમ જીવનસાથી પસંદ કરવાની વાત પણ એમના મત મુજબ એવી વાત છે કે જેમાં પોતે જે નિર્ણય લે એ જ સાચો છે. કુપાત્ર ની પસંદગી નો ડર. ખાસ કરીને ને છોકરીઓ ના મા-બાપ ને આ ડર સહુથી વધુ સતાવતો હોઈ છે. અમુક વાર બધું બરાબર હોવા છતાં રૂઢીચુસ્ત વિચારસરણી બાળકો ના પ્રેમ સાથે ચેડા કરતી હોઈ છે. જેવી કે વર્ષો થી કુટુંબ માં અરેન્જડ મેરેજ જ થતાં આવ્યા હોઈ અને જો એવા કોઈ કુટુંબ મા
હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે...
- Get link
- Other Apps
કાલે રાતે ૨ વાગ્યા સુધી ઊંઘ નો'તી આવતી તો વિચાર્યું કવિતા લખું. તો નીચે ની કવિતા લખી. કઈ કેટલાયે અરમાનો સાથે માનવી સંબંધો બાંધે છે, અને સ્વાર્થ પૂરો થતા એજ સંબંધો તોડે છે, હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે, એવા સંબંધ માં મને નાં જોડીશ જે વાસ્તવિકતા મારે તોડવાનો છે. કઈ કેટલીયે ઈચ્છાઓ લઈને માનવી ઈશ્વર પાસે ભીખ માંગે છે, અને એ ઈશ્વર બહેરો થઈને બધું જોયા કરે છે, હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે, એવી ઈચ્છા માટે પ્રાર્થના ના કરાવતો જેને તું નકારવાનો છે. કઈ કેટલાયે સપનાઓ માનવી સેવે છે, અને એ નિષ્ઠુર ઉપરવાળો પલકભરમાં એને તોડે છે, હે ઈશ્વર મારી એક ઈચ્છા પૂરી કરી દે, એવા સપનાઓ ના બતાવીશ જે હકીકત માં તું તોડવાનો છે. - યશપાલસિંહ જાડેજા
બિલાડી ના બચ્ચા
- Get link
- Other Apps

ઘરે રોજ એક બિલાડી દૂધ પીવા આવે છે. અમે ૧૪ નંબર ની સ્ટ્રીટ માં રહેતા'તા ત્યારે પણ રોજ એક બિલાડી આવતી અને કદાચ અહિયાં પણ એજ બિલાડી આવે છે. એને થોડા દિવસ પહેલા ૨ મસ્ત મજાના, પરાણે વહાલા લાગે એવા બચ્ચાઓ ને જન્મ આપ્યો. ખૂબ જ સરસ બચ્ચાઓ છે. પણ આજે એક બચ્ચું મરી ગયું. :'-( હજું બપોર સુધી તો બન્ને બચ્ચાઓ ઘર માં રમતા'તા. કયું મર્યું એ તો ખબર નથી કારણ કે બન્ને બચ્ચાઓ સરખા જ લાગતા હતા. એમાં પણ આજે એક તો સોફા ઉપર શાંતિ થી બેસી ગયું'તું અને મને જોઈ ને સોફા ની પોચી ગાદી પર કુદકા મારતું'તું. બપોરે હું જામતો'તો ત્યારે બન્ને બચ્ચાઓ એની માં ને ચૂમતા હતા અને વહાલ કરતા'તા. પણ આજે બપોરે જમી ને સુતો પછી ઉઠ્યો ત્યારે ખબર પડી કે એક મરી ગયું. અને બીજું પણ થોડી વાર માટે ગાયબ થઇ ગયું'તું. એટલે મને એમ કે બન્ને બચ્ચાઓ મારી ગયા. પણ મોડી સાંજે એક બચ્ચું પાછુ આવી ગયું. હજું ૨ દિવસ પહેલા જ મે આ મસ્ત બચ્ચાઓ ના ફોટા ફેસબુક પર અપલોડ કરેલા. એક બચ્ચું મરી ગયું અને બીજું કસે ખોવાઈ ગયું'તું ત્યારે એની માં આખી સ્ટ્રીટ માં એને શોધતી હતી. પણ બીજું બચ્ચું ના મળ્યું એટલે થાકી ને લોબી માં આવી
2nd Sem result out
- Get link
- Other Apps
We got our result of 2nd sem on last Thursday, i.e. 4th August 2011. This time I scored 7.38 compared to last time 7.00. Thus, the CGPA of my 1st year is 7.2. Also there is a change in out 3rd sem's timetable. Now we have to go only on Wednesdays and Thursdays. So for rest of the week, I'll be at home.
A letter written by a father to his son
- Get link
- Other Apps
//A nice main I received. A letter written by a father to his son Following is a letter to his son from a renowned Hong Kong TV broadcaster cum Child Psychologist. The words are actually applicable to all of us, young or old, children or parents.! This applies to daughters too. All parents can use this in their teachings to their children. Dear son , I am writing this to you because of 3 reasons 1. Life, fortune and mishaps are unpredictable, nobody knows how long he lives. Some words are better said early. 2. I am your father, and if I don't tell you these, no one else will. 3. What is written is my own personal bitter experiences that perhaps could save you a lot of unnecessary heartaches. Remember the following as you go through life: 1. Do not bear grudge towards those who are not good to you. No one has the responsibility of treating you well, except your mother and I. To those who are good to you, you have to treasure it and be thankful, and ALSO you have to be cautious, beca
Amit and Nishit left hostel અમિત અને નીશીત એ હોસ્ટેલ છોડી દીધી
- Get link
- Other Apps
Today Amit and Nishit left hostel. Their practical exams got over yesterday. And in 2nd year of their M.Tech they don't have to attend college everyday. They have to report every 15 days. So now only me and Vimal in room. Our practical exams are getting over on 7th July. Secondly, we are having 1 or 2 subjects along with dissertation in our 3rd semester. So most probably we'll have to here for at least 4 days a week. And if it is such (its not yet decided what will be our schedule for 3rd sem), then I prefer to stay in hostel, but Vimal is leaving hostel as he doesn't like the food available in mess. So he'll most probably stay in Kherva. Even I don't like the food available here, but the other facilities available here are good which I won't get in Kherva. The facilites are - free internet, table, bed, ample amount of lighting in the room, locker and the pollution free atmosphere of the campus. આજે અમિત અને નીશીત એ હોસ્ટેલ છોડી દીધી. એમની પ્રેક્ટીકલ પરીક્ષાઓ
પપ્પા @ ૭૫ : જય વસાવડા
- Get link
- Other Apps
પ્રખ્યાત લેખક જય વસાવડા એ એમના બ્લોગ પર એમના પપ્પા પર લખેલ લેખ ખૂબ જ સરસ છે. એમના પપ્પા ના ૭૫ વર્ષ પુરા થયા એના પર એમને લેખ લખ્યો છે. આ રહી એની લિંક : http://planetjv.wordpress.com/2011/06/28/%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AB%AD%E0%AB%AB-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E2%80%98%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%81/
Registered my domain ડોમેઈન નેમ રજીસ્ટર કરાવ્યું
- Get link
- Other Apps
Just now registered my domain www.yashpaljadeja.com . So now this blog will be available on this domain. Also all the old posts at ( www.yashpaljadeja.blogspot.com ) will be redirected to this new domain. It was my school time dream to register a website in my name. Was planning to register it since long back when I started blogging but could never ask for the money to dad. But today somehow I felt the urge to do it. Just 2 days back I helped a friend to purchase domain name with my bank account as his account was not working. So finally purchased the domain name via blogger (in its collaboration with www.godaddy.com ). The cost was $10 for 1 year i.e about Rs. 450. The advantage of purchasing a domain name with blogger is that I get a free account of Google Apps wherein I can have 10 user accounts and use different services like Gmail, Google Calendar, Google Sites and Google Docs. So now I can have a email id as xyz@yashpaljadeja.com . However I have only purchased the
Difference in preparation of exams in M.Tech and B.E એમ.ટેક અને બી.ઈ. ની પરીક્ષાઓ ની તૈયારી માં તફાવત
- Get link
- Other Apps
આજનું પેપર ધાર્યા કરતા સારું રહ્યું. પણ થીઅરી જ પુછાય'તી એટલે લખવાનું ઘણું રહ્યું. હવે પરમદિવસે પેપર છે. એમ.ટેક અને બી.ઈ. ની પરીક્ષાઓ ની તૈયારી માં તફાવત : હું જ્યારે બી.ઈ માં હતો ત્યારે અમે લોકો મોટા ભાગ ના વિષયોમાં ૫-૧૦-૧૫-૨૦ માર્ક નું તો તૈયાર કરવાનું જ છોડી દેતા. કારણ કે બી.ઈ માં અમારો મુખ્ય હેતુ પાસ થવાનો જ રહેતો. પણ એમ.ટેક માં આવી ને મને ૨ માર્ક નું પણ કઈ છોડવાની ઇચ્છા નથી થતી. પરીક્ષા પહેલા બધું જ તૈયાર કરવાની કોશિશ કરું છું. બી.ઈ માં હતા ત્યારે મોટે ભાગે અમે દાખલાઓ કે પ્રોગ્રામ્સ જે ૧૫-૨૦ કે વધીને ૩૦ માર્ક ના પુછાતા એ અમે તૈયાર કર્યા વગર જ જતા. કારણ કે એ વખતે બધું તૈયાર કરવાની મેનટાલીટી જ નો'તી. પાસ થઈએ એટલે જાણે ગંગા નાહ્યા. થીઅરી ગોખી જવાની અને પાસ થઇ જવાનું. પણ એમ.ટેક માં આવીને એ મેનટાલીટી બદલાય છે. અને હવે તો એકાદ થીઅરી કે દાખલો જોવાનો રહી ગયો હોઈ તો પણ ટેન્શન થાય છે. બીજું એ કે અહિયાં આવીને મે જે વિદ્યાર્થીઓ વચ્ચે કમ્પીટીશન જોઈ છે એવી મે બી.ઈ માં કે સ્કૂલ માં ક્યારેય નો'તી જોઈ. અહિયાં લોકોને પોતાના માર્ક્સ ની જેટલી પડી નથી હોતી એટલી બીજાના માર્ક્સ ની પડી હોઈ
- Get link
- Other Apps
અત્યારે હું, અમિત, નીશીત, વિમલ અને શ્રીકાંત હોસ્ટેલમાં રૂમની બાહાર લોબી માં ખાટ્લા નાખી ને બેઠા છીએ. આજે શ્રીકાંત હોસ્ટેલ પર અમારી સાથે રહ્યો છે. પરીક્ષા ના ૨ પેપરો પત્યા. હવે સીધું સોમવારે પેપર છે. પહેલા ૨ પેપર ઠીક ગયા છે. અમિત સિવાય બધા શીંગ ભજીયા ખાય છે કારણ કે એને બ્રશ કરી લીધું છે એટલે હવે એ કઈ પણ મોઢા માં નહિ નાખે. Sitting in the lobby outside my room in hostel with Amit, Nishith, Vimal and Shrikant. Today Shrikant is staying here in hostel. 2 papers gone. Now I am having exam on Monday. First two papers were ok. All are eating Shingbhajiyaa except Amit as he has already brushed his teeth.
મારા મરણ પછી After I Die
- Get link
- Other Apps
અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે. બપોરે જામ્યો'તો અને પછી ૪ વાગે ચા પીધી'તી. હવે ઓનલાઈન છાપા વાચ્યા અને હવે બ્લોગ માં લખવા બેઠો છું. હું મૃત્યુ ને બહુ સહજ ગણું છું. કોઈનું મૃત્યુ થાય તો દુઃખ જરૂર થાય પણ એ છતાં મને એના વિષે વિચારવાનું ગમે છે. એવું નથી કહેતો કે મને મૃત્યુ નો ડર નથી લાગતો. ડર જરૂર લાગે છે, પણ હા એના વિષે વિચારવામાં મને ડર નથી લાગતો. મારા દાદી અને દાદા સ્વર્ગે સિધાવ્યા ત્યારે મે મરણ પછી થતી બધી વિધિઓ જોઈ છે. એ પછી મને વિચાર આવ્યો કે મારા મરણ પછી મારા સગા-વહાલાઓએ શું કરવું અને શું ના કરવું. અને એનું લીસ્ટ મે અહિયાં બનાવ્યું છે. મારા મરણ પછી - આંખો અને શરીરનું મેડીકલ હોસ્પિટલ માં દાન કરવું. કોઈએ જોર જોર થી રડવું નહિ. બની સકે ત્યાં સુધી રડવાનું ટાળવું. હસતા મોઢે વિદાય આપો એ તો સહુ થી સરસ કહેવાય. કોઈએ કાળા/ભૂરા/સફેદ રંગ ના કપડા પહેરવા નહિ. શોક પાળવો નહિ, એક દિવસ પણ નહિ. રાબેતા મુજબનું જ જીવન જીવવું. શાંત રહેવું. ખરખરો કરવાં કોઈએ આવવું નહિ. એનાથી ઘર ના સભ્યો વધારે અસ્વસ્થ થાય છે કારણ કે જેટલી વાર લોકો આવે, એટલી વાર રડવું પડે. કોઈને આવવુ જ હોઈ તો બેસણા ને દિવસે આવી ને એજ દિ
આવ રે વરસાદ Rain Rain When Will You Rain
- Get link
- Other Apps
છેલ્લા બે દિવસથી ખૂબ જ ગરમી પડે છે. રૂમ પણ ગરમ થઇ જાય છે. પંખો ૫ ઉપર રાખીએ તો પણ કઈ અસર નથી થતી. રાત્રે તો ખૂબ જ અકળામણ થાય છે અને ઊંઘ ઉડી જાય છે અને ગાદલું પણ પરસેવાથી ભીનું થઇ જાય છે. ભરૂચ અને દક્ષીણ ગુજરાત માં વરસાદ ચાલુ થઇ ગયો છે થોડો થોડો. ૨ દિવસ પહેલા અમદાવાદ માં પણ વરસાદ પડ્યો'તો પણ હજું અહિયાં મહેસાણા માં વરસાદ નું ટીપું પણ પડ્યું નથી. :-( The temperature is getting to hot since last 2 days. The room gets too hot and the fans provide hardly any relief. And our condition gets worsened at nights while we sleep. Even the bed sheets get wet due to perspiration. It rained for 1 or 2 days in bharuch and other parts of south gujarat. 2 days back it rained in ahmedabad too. But still no signs of rain here in Mahesana. :-( Eagerly waiting for the rains.
હોસ્ટેલનું જમવાનું Hostels food
- Get link
- Other Apps
હોસ્ટેલમાં આવ્યા પછી હોસ્ટેલ માં બનતી દરેક વાનગી કોઈ પણ જાતના સ્વાદ ની પરખ કર્યા વગર હું ખાઈ લવ છું. પેટ ભરાય જાય એટલે ઉભો થઈને થાળી મૂકી દવ છું અને હાથ ધોઈને બાહાર આવું છું. જમ્યા પછી કોઈ પણ જાતની ખુશી ની લાગણી નથી થતી. કારણ કે જમવાનું હોઈ છે જ એટલે સ્વાદવિહીન. એમ પણ મને પહેલેથી જ જમવામાં સ્વાદ ની બહુ ખાસ ખબર પડતી નો'તી. હા, એટલું ખરું કે મમ્મીએ નાં ભાવતું શાક કે વાનગી બનાવી હોઈ તો ખાતો નહિ અને અમુક વાર ગુસ્સો પણ કરતો પણ હવે હોસ્ટેલ માં તો ક્યાં કોઈના પર ગુસ્સે થવાય??? ભૂખ લાગી હોય એટલે જમવા જાઉં, જે બનાવ્યું હોય એ થાળી માં ઠાલવું, પેટ ભરાય એટલું ખાવ, ના ભાવે તો પડતું મુકું અને હાથ ધોઈને બાહાર આવી જાઉં. હવે તો એવું લાગે છે કે જીભ પણ કોઈ સ્વાદ ને ઓળખી નથી શક્તિ. હોસ્ટેલ માં આવી ને ૩-૪ કિલો વજન ઉતર્યો છે. અહિયાં આવ્યો એ પહેલા મારો વજન ૫૪-૫૫ કિલો હતો જે હવે ઘટી ને ૫૦-૫૧ જેટલો થયો છે. After coming here in hostel I eat the food prepared in the mess without any fuss or any kind of taste. There's no satisfaction after eating the food. It is so tasteless that sometimes I think my to
પ્રીત કિયે સુખ હોય
- Get link
- Other Apps
આજે સાંજે હોસ્ટેલ માં એક ફ્રેન્ડ ના રૂમ માં જય વસાવડાના પ્રેમ પર લખેલી લેખોની બૂક "પ્રીત કિયે સુખ હોય" જોઈ અને વાંચવા લાવ્યો અને એના બીજા જ પાને આ મસ્ત મજાની વાત વાંચી જે વિંદા કરંદીકર એ લખેલી છે. બીજી અમુક વાતો અને શાયરીઓ પણ મને ગમી છે જે મેં નીચે ટપકાવી છે. ખરેખર તો આટલું જ થયું એણે પાલવ ખેંચ્યો તેણે સાડી કાઢી, કોઈએ કહ્યું : 'ખેચનારો જ ગુનેગાર' લોકોએ કહ્યું :'કાઢનારી જ ગુનેગાર' અમે કહ્યું : 'ગુનો શોધનાર જ ગુનેગાર' - વિંદા કરંદીકર =========================================================================== કંકરી પડી જબ નેન મેં, કૈસે આવત ચૈન, ઉસ નૈનન કા ક્યા હોય, જિસ મેં પડે દો નેન! =========================================================================== ફક્ત એક જ ટકો કાફી છે મહોબ્બતમાં, બાકી ના નવ્વાણું ટકા ખર્ચી નાખ હિંમતમાં. =========================================================================== હાસ્યસમ્રાટ સ્વ. શરદ જોષીએ એકવાર રમૂજમાં બહુ મરમી સત્ય કહ્યું હતું, "આપણું શિક્ષણ જીવનોપયોગી નથી. માનવજીવનમાં પ્રિયપાત્રને લખાતા પ્રેમપત્રન
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?
- Get link
- Other Apps
સાસરે જતી દીકરીને, એના પપ્પા થી વિખુટા પડતી વખતે એવો સવાલ થાય છે કે એના ગયા પછી એના વહાલા પપ્પા એને ભૂલી તો નહિ જાય ને ? દીકરી ની એ લાગણી ને વ્યક્ત કરવાં મે આ નીચે ની કવિતા લખી આજે. સાવ એકલા મુકીને જાઉં છું સાસરે, પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ? નાની હતી ત્યારે પા-પા પગલી ભરતી ઢીંગલી, આજ ચાલી જશે બીજે દેશ. પપ્પા તમે મને ........ આંગળી ઝાલીને મોટી કરી પ્રેમથી, આજ છૂટી જશે એ આંગળી. પપ્પા તમે મને .......... માંડી પડું ત્યારે ઉજાગરા કરી સંભાળ રાખી, આજ પછી કોણ સંભાળ રાખશે ? પપ્પા તમે મને ........... ખુદ રડું છું, જાઉં છું તમને રડતા મૂકી ને, આજ પછી મને છાની કોણ રાખશે ? પપ્પા તમે મને ......... સાંજ પડ્યે રોજ યાદ આવશો તમે, આજ પછી એ ઉભરાતી આખો કોણ લૂછશે ? પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ? - યશપાલસિંહ જાડેજા
माँ तू होती तो
- Get link
- Other Apps
Nice message I received on my mobile from my friend Maitrey पटेल. Don't know who is the composer of these beautiful lines. नींद बहुत आती हे पढ़ते पढ़ते, माँ तू होती तो कह देते एक कप चाय बना दे. थक गए हे मेस की रोटी खा खा के, माँ तू होती तो कह देते पराठे बना दे. वोही कोशिश रोज खुश रहने की, माँ तू होती तो मुस्कुरा लेते. बहुत दूर निकल आये हे घर से, माँ तेरे सपनो की परवाह ना होती तो कबका घर चले जाते. आये हे घर से दूर सिर्फ यही सोच कर, की माँ को रखना हे खुश ज़रूर.
૨૫ વર્ષે થતી મૂંઝવણ
- Get link
- Other Apps
૨૭ એપ્રિલ ૨૦૧૧ ના રોજ મારા ૨૫ વર્ષ પુરા થયા. એટલે કે ૧૦૦ વર્ષ પુરા કરવામાં મારે બીજા ૭૫ વર્ષ બાકી છે, બીજા ૭૫ વર્ષ જીવવું પડશે. દુનિયા ની દ્રષ્ટીએ હું હવે બાળક નથી રહ્યો. પણ મારામાં હજી એક બાળક જીવે છે અને મારે એને મારવા પણ નથી દેવું. મે ઘણા લોકો ને એમની અંદર રહેલા બાળક ને મારી નાખતા જોયા છે. પણ મારે એવું નથી કરવું. અમુક વાર તો મને એવું થાય છે કે મારે મોટા જ નથી થવું. લોકો શું કામ જીવન પ્રત્યે આટલા ગંભીર થઇ જાય છે એ મને નથી ખબર પડતી. હા, અમુક વાર serious થવું પડે અને એ જરૂરી પણ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે કાયમ ગંભીર વાતો કરો, ગંભીર ચર્ચાઓ કરો અને દીવેલ પીધું હોય એવું મોઢું લઈને ફરો. જીવન માં ખુશ રહો, નાના બાળક ની જેમ નાની નાની વાતો માં ખુશી મેળવો, ગીતો ગાઓ, પશુ-પક્ષીઓ સાથે વાતો કરો અને પ્રકૃતિ સાથે દોસ્તી. મારું કહેવાનું એમ છે કે મને યંત્રવત જીવન જીવવું નથી ગમતું. બીજું એ કે ૨૫ વર્ષ નો થયો એટલે હવે મારા મમ્મી-પપ્પાએ મારા માટે જીવનસાથી શોધવાનું કામ આરંભી દીધું છે. મને આ થોડું ડરામણું લાગે છે કારણ કે હું નાનપણથી પ્રેમ વિવાહ માં માનું છું; ખબર નહિ કેમ ? એનો અર્થ એવો પણ નથી કે હું
An oath for youth - Abdul Kalam
- Get link
- Other Apps
1. Science is a life time mission. I will work, work and work and succeed. 2. Wherever I am, a thought will always come to my mind. That is what I can innovate, invent or discover. 3. I will always remember that "Let not my winged days, be spent in vain". 4. I realize I have to set a great scientific goal that will lead me to think high, work and persevere to realize the goal. 5. My greatest friends will be great scientific minds, great teachers and great books. 6. I firmly believe that no problem can defeat me; I will become the captain of the problem, defeat the problem and succeed. 7. I will work and work for removing the problems faced by planet earth in the areas of water, energy, habitat, waste management and environment through the application of science and technology. 8. My National Flag flies in my heart and I will bring glory to my nation. Source : Billion Beats-Issue-2-Vol.4 Issue17
મમ્મી પપ્પા ને કીધું કે મેં સિગારેટ પીધી છે. Told parents that I tried Cigarette.
- Get link
- Other Apps
ગઈ કાલે સાંજે હીંચકા પર હું, મમ્મી અને પપ્પા બેઠા હતા ત્યારે મેં એમને કીધું કે મેં એક વાર સિગારેટ પીધી છે. મેં એમને પહેલાથી જ કહી રાખેલું કે હું જીવન માં એક વાર તો સિગારેટ ચાખીશ. મને પીવી ગમતી નથી, પણ તોય મારે અનુભવ તો કરવો હતો. (જે મેં ૧૧ એપ્રિલ ના રોજ કરેલો અને બ્લોગ પર અપડેટ પણ કરેલો). પપ્પાએ તો કઈ કીધું નહિ (કારણ કે એમને ખબર છે કે મેં ખાલી ચાખવા માટે જ પીધી હતી, મને ગમતી નથી) અને મુમ્મી પણ ખાસ કઈ બોલી નહિ, ખાલી એટલું કીધું કે "ના પીવાય. ચાખવાની પણ શું જરૂર છે ?" Yesterday while sitting on the swing with Mummy and Pappa I told them how I had smoked cigarette sometime back. I had already intimated them many time before that I'll try smoking once. I don't like to smoke but still I wanted to try it (which I did on 11th April and updated on my blog). Pappa didn't said anything (because he knows I won't smoke regularly as I don't like) and Mummy too didn't said much, except that she said that, "Why should you try?"
Smoked Cigarette સિગારેટ પીધી
- Get link
- Other Apps
આજે જીવન માં પહેલી વાર મેં સિગારેટ પીધી. આખી નહિ, ખાલી બે વાર ફૂકી. કઈ અસર પણ ના થઇ. ખાલી ગળા માં થોડી બળતરા થઇ. કઈ મજા પણ નાં આવી. ખબર નહિ લોકો કેમ પિતા હશે. Today I smoked cigarette for the first time in my life. Didn't smoked the whole cigarette, just 2 puffs. I didn't feel anything after smoking it. Had some burning sensation in my throat, nothing else. Didn't enjoyed too. Don't know why people smoke.
- Get link
- Other Apps
આજે DIP નું પેપર ધાર્યા કરતા સારું ગયું. પણ ૬ માર્ક ના દાખલા માં નાની અમથી silly mistake ને કારણે ૩-૪ માર્ક કપાવાની સંભાવના છે. હવે આવતી કાલે રામનવમી હોવાથી રજા છે. પરમ દિવસે Computer Algorithms નું પેપર છે. બીજું એ કે આજે પરીક્ષા પછી લેકચર નો'તા થયા કારણ કે અમારી યુનીવર્સીટી ના એક ટ્રસ્ટી નું નિધન થયું હોવાથી અમને છુટ્ટી આપી દેવા માં આવી. DIP went betten than expected. But made a silly mistake in a numerical of 6 marks so it will reduce the marks by 3-4 marks. Tomorrow its holiday due to " Raamnavmi " . Day after tomorrow we have paper of Computer Algorithms. Secondly, no lectures were conducted today after the exam as one of the trustee members of our university passed away. So we were allowed to go home.
Internal Exam ઇન્ટરનલ પરીક્ષા
- Get link
- Other Apps
સોમવાર થી અમારી આ સેમેસ્ટર ની પહેલી ઇન્ટરનલ પરીક્ષા ચાલુ થવાની છે. આ સેમ માં અમારે ખાલી એક જ ઇન્ટરનલ પરીક્ષા લેવાના છે. આ વખતે ઇન્ટરનલ માં દિવસ નું એક જ પેપર રાખ્યું છે. પહેલા લેકચર માં પરીક્ષા લેવાશે અને પછી બીજા લેક્ચર્સ અને લેબ રાબેતા મુજબ ચાલુ રેહશે. બીજું એ કે આ વર્ષે દરેક પેપર ની આગળ એક રજા આવી ગઈ છે. સોમવારે DIP (Digital Image Processing) નું પેપર છે અને પછી મંગળવારે રામનવમી ની રજા છે. પછી પાછુ બુધવારે પેપર છે અને ગુરુવારે આંબેડકર જયંતી ની રજા છે. ખાલી છેલ્લા પેપર માં રજા નહિ આવે, જે આટાં મંગળવારે હશે, તા. ૧૯/૪/૨૦૧૧ ના રોજ. છેલ્લું પેપર Satellite Networks નું છે. અત્યારે હું DIP વાચી ને કંટાળ્યો છું. પરીક્ષા માં કુલ ૪ ચેપ્ટર પુછાવાના છે. વિમલ પણ કંટાળ્યો છે અને બેઠો છે. નીશીત એના લેપટોપ ઉપર ચેસ રમી રહ્યો છે. અને ભૂરો (અમિત) as usual સુઈ ગયો છે. એ વહેલા સુઈ જવામાં અને વહેલા ઉઠવામાં માને છે. નીશીત નું એવું માનવું છે કે ચેસ રમવાથી બુદ્ધિ નો વિકાસ થાય એટલે એ ભણવાનું મૂકી ને ચેસ રમી રહ્યો છે. :-) This semesters' 1st Internal exams are scheduled from Monday. This time we are
दोस्त
- Get link
- Other Apps
Wrote the below lines while I was preparing for my 1st exam of M.Tech - 1st paper (Advance Topics in Networks) on 17th Jan 2011. Wrote this on the evening of 16th. आपके जैसा दोस्त और कहा मिलेगा ? कड़ी धुप में बने छाव एसा यार कहा मिलेगा ? जो कर दे जीना आसान इस कठिन ज़िन्दगी में, बेगाने इस संसार में एसा साथी कहा मिलेगा ? - यशपालसिंह जडेजा
Lost my phone
- Get link
- Other Apps
While in college yesterday, I lost my Samsung Dual sim phone. I and Vimal were sitting in the garden opposite our college building. We were chit-chatting and I had kept my phone on my bag which was lying besides me. When we got up to attend lab, I forgot my mobile and directly took my bag and went inside college. And while chatting with Dvijesh Bhatt (M.Tech - IT) inside the college, I realized that I forgot my mobile. I rushed to the garden and told Dvijesh to call my number. But my phone was switched of, so it was but obvious that it was stolen. Then I tried to make call, but in vain. Had to call uncle and immediately block both of my sim cards, one Airtel and another Vodafone. However, now both of the numbers are again alive as I purchased new sim's. But don't have a phone right now. :-(
The need for a diary
- Get link
- Other Apps
Now I'm back to the point that prometed me to keep a diary in the first place: I don't have a friend. Let me put it more clearly, since no one will believe that a thirteen year-old girl is completely alone in the world. And I'm not. I have loving parents and a sixteen-year-old sister, and there are about thirty people I can call friends. I have a throng of admirers who can't keep their adoring eyes off me and who sometimes have to resort to using a broken pocket mirror to try and catch a glimpse of me in the classroom. I have a family, loving aunts and a good home. No, on the surface I seem to have everything, except my one true friend. All I think about when I'm with friends is having a good time. I can't bring myself to talk about anything but ordinary everyday things. We don't seem to be able to get any closer, and that's the problem. Maybe it's my fault that we don't confide in each other. In any case, that's just how things
World Cup
- Get link
- Other Apps
Cricket World Cup 2011 is going on. But I am not at all interested in watching it. At present there's a match going on between India and England. Most of the hostels boys are glued to TV. But I am not watching it. Don't feel like watching someone play. I am not against cricket. I like the game when I am playing it, but it is too slow game to watch. ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ ચાલી રહ્યો છે. પણ મને એ જોવાની જરા પણ ઈચ્છા થતી નથી. હમણાં ભારત અને ઈન્ગ્લેન્ડ ની મેચ ચાલી રહી છે. હોસ્ટેલ ના મોટા ભાગ ના છોકરાઓ ટી.વી. સામે બેઠા છે, મારા સિવાય. મને ક્રિકેટ સામે વાંધો નથી, સારી ગેમ છે, પણ બીજા કોઈને રમતા જોવી મને નાં ગમે, કારણ કે બહુ ધીમી રમત છે.
Rangoli in Hostel
- Get link
- Other Apps

Tomorrow there is a " Panchaamrut Mahotsav " in our hostel. Also there's the " Khaat muhoort " of new hostel (extension of this hostel). So our hostel is decorated. And there's this rangoli done by the girls of the Smt. M.G. Patel Sainik School for girls, here in campus. આવતી કાલે હોસ્ટેલ માં પંચામૃત મહોત્સવ છે. સાથે સાથે નવી હોસ્ટેલ નું ખાલ મુહૂર્ત પણ છે. એટલે અમારી હોસ્ટેલ ને શણગારવામાં આવી છે. અને આ સુંદર રંગોળી અમારી હોસ્ટેલ ના દરવાજા પાસે શ્રીમતી એમ.જી.પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ ની છોકરીઓ એ બનાવી છે.
Avast seems to be better than AVG 2011
- Get link
- Other Apps
I have installed the free Avast Antivirus on my Windows 7 partition, whereas the Windows XP has the new free AVG 2011. I was using AVG (previous versions) till date on all my systems and OSes. But the latest version of the free AVG seems to be somewhat unstable. So removed it from my Windows 7 and installed Avast and since then I am quite happy with it. I am planning to install Avast on my Windows XP too.
Turning Insomniac
- Get link
- Other Apps
These days I think, I am suffering from insomnia. Ever since my 2nd semester started, I don't feel sleepy until its about 2-2:30 am. May be because after coming from college I sleep for about 2 hours. આજકાલ મને રાત્રે ઊંઘ બહુ મોડી આવે છે. જ્યારથી આ બીજું સેમેસ્ટર ચાલુ થયું છે ત્યારથી મને રાતના ૨-૨:૩૦ વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી. અને પછી સવારે વહેલા ઉઠાતું નથી. કદાચ હું કોલેજ થી આવી ને સુઈ જાઉં છું એટલે રાત્રે ઊંઘ નહિ આવતી હોઈ.
Deserted look of campus
- Get link
- Other Apps

Last Sunday, i.e. on 20th February, I and Rahul Upadhyay (4th sem MCA student in UVPCE, Room No. 213 in my hostel) were roaming in the campus and sipping tea. This photo was clicked by him on his mobile phone. The campus looked deserted as it was Sunday. Hardly a few students were seen in the hostels. //Photo clicked near the turning opposite the shopping center. This long stretch of road with trees along its side looked beautiful. Note : Rahul is from Balasinor and was Urwish Patel's (my classmate in B.E) classmate in school. ગયા રવિવારે, એટલે કે ૨૦મિ ફેબ્રુઆરી ના રોજ, હું અને રાહુલ ઉપાધ્યાય (UVPCE માં MCA department નો ચોથા સેમ નો વિદ્યાર્થી, હોસ્ટેલ માં રૂમ નં. ૨૧૩) ચા ની ચૂસકી લગાવતા લગાવતા કેમ્પસ માં કરી રહ્યા હતા. આ ફોટો એને એના મોબાઈલ ના કેમેરા વડે પાડ્યો'તો. રવિવાર હોવાથી કેમ્પસ એકદમ સુનું સુનું લાગી રહ્યું'તું. વિવિધ હોસ્ટેલો માં પણ ઓછા વિદ્યાર્થીઓ હતા. //કેમ્પસ માં આવેલા શોપિંગ સેન્ટર ની સામે આવેલા વળાંક પાસે નો આ ફોટો છે. રસ્તા નો આ લાંબો પટ્ટો, જે બંને બાજુ
The diary of a young girl - Anne Frank
- Get link
- Other Apps
Started reading diary of Anne Frank. Her story is one of the inspiration for me to write this blog. Had heard about Anne Frank's diary right from the time I was young, in school. But never got a chance to read it. Today I found it online, so I started reading. એન ફ્રેંક નામ ની નાનકડી છોકરી ની ડાયરી વાંચવાનું મેં ચાલુ કર્યું હમણાં. મારી બ્લોગ લખવાની ઈચ્છા માં આ નાની છોકરી ની ડાયરી પણ એક ભાગ ભજવે છે. મેં આ ડાયરી અને આ છોકરી વિષે તો નાનો હતો ત્યારનું સાંભળેલું પણ ડાયરી વાંચવાનું બનતું નો'તું. આજે ડાયરી ઓનલાઈન મળી તો વાંચવાનું ચાલુ કર્યું.