Today Amit and Nishit left hostel. Their practical exams got over yesterday. And in 2nd year of their M.Tech they don't have to attend college everyday. They have to report every 15 days. So now only me and Vimal in room. Our practical exams are getting over on 7th July. Secondly, we are having 1 or 2 subjects along with dissertation in our 3rd semester. So most probably we'll have to here for at least 4 days a week. And if it is such (its not yet decided what will be our schedule for 3rd sem), then I prefer to stay in hostel, but Vimal is leaving hostel as he doesn't like the food available in mess. So he'll most probably stay in Kherva. Even I don't like the food available here, but the other facilities available here are good which I won't get in Kherva. The facilites are - free internet, table, bed, ample amount of lighting in the room, locker and the pollution free atmosphere of the campus.
આજે અમિત અને નીશીત એ હોસ્ટેલ છોડી દીધી. એમની પ્રેક્ટીકલ પરીક્ષાઓ ગઈ કાલે પતી ગઈ. અને એમને એમ.ટેક ના બીજા વર્ષ માં રોજ કોલેજ આવવાનું નથી. એમને ખાલી દર ૧૫ દિવસે રીપોર્ટીંગ કરવાનું છે. એટલે એ લોકોએ અહિયાં રેહવાની જરૂર નથી. એટલે હવે રૂમ માં હું અને વિમલ એકલા જ છીએ. અમારી પ્રેક્ટીકલ પરીક્ષા ૭મિ એ પતે છે. અને બીજું એ કે અમારે ત્રીજા સેમેસ્ટર માં ડીઝરટેશનની સાથે સાથે ૧ અથવા તો ૨ સબ્જેક્ટ છે. એટલે અમારે તો અહિયાં કોલેજ માં ઓછા માં ઓછા ૪ દિવસ તો આવવું જ પડશે. અને જો એવું હોઈ તો (હજું પૂરી માહિતી અમને નથી મળી), હું હોસ્ટેલ માં રહેવાનું જ પસંદ કરીશ, પણ વિમલ હોસ્ટેલ છોડી દેવાનો છે. એને હોસ્ટેલ નું જમવાનું નથી ફાવતું. એ ખેરવા રહેવા જવાનો છે. એમ તો મને પણ હોસ્ટેલ નું જમવાનું નથી ફાવતું પણ બીજી બધી ફેસીલીટી અહિયાં વધુ છે. જેમ કે મફત ઈન્ટરનેટ, ટેબલ, બેડ, સારી એવી લાયટીંગ , લોકર અને પોલ્યુશન રહિત કેમ્પસ.Friday, July 1, 2011
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...