Sunday, July 3, 2011

Finally it rained આખરે અહિયાં વરસાદ પડ્યો

Finally it rained here in at about 9 pm. However just for about 15-20 minutes, but it was enough to moist the upper crust of the earth.

આખરે રાત્રે નવ વાગ્યા જેવું અહિયાં વરસાદ પડ્યો. જો કે ખાલી ૧૫-૨૦ મીનીટ માટે પડ્યો'તો.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...