Tip of the day : Never drink water from pouch as if you are kissing. Because whenever you buy a pouch, bite it a little and start drinking as if you are kissing, then you get 2 different tastes - Taste of the water inside and the taste of the salty, dirty water in which the pouch was kept. Yuk... So drink it without kissing... :-)
Posts
Showing posts from May, 2010
- Get link
- Other Apps
Had a narrow escape. Bike's tire got punctured near township's compound wall on the highway side while I and Pappa were returning home. Was very difficult to control the bike which had speed of around 40-45kmph. If a truck or other large vehicle were behind us then it would have surely caused a mishap.
ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો..
- Get link
- Other Apps
ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો.. મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.; તારા વહાલના કૂલિંગ સામે બધ્ધા એ.સી. દેશી, તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો. તરબૂચ, શરબત, આઇસક્રીમ, શાવર તું કેટલું લઈ આવે ! ગરમીની સામે લડવાનું તને તો જબરું ફાવે. શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો. મમ્મી, તું તડકો વેઠે પણ મને તો આપે છાંયો, તારી ઠંડી હૂંફ જોઈને સૂરજ પણ શરમાયો. મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો ! - વિવેક મનહર ટેલર (૦૮-૦૫-૨૦૧૦) Source : http://vmtailor.com/archives/757
- Get link
- Other Apps
Heard the song "Jay Jay Garvi Gujarat" sung by AR Rehman and written by Dilip Rawal for more than 20 times in the last 12 hours. Too good. Proud to be a Gujarati. છેલ્લા ૧૨ કલ્લાક માં એ. આર. રહેમાને ગાયેલું અને દિલીપ રાવલ દ્વારા લખાયેલું સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું ગીત "જય જય ગરવી ગુજરાત" મેં ૨૦ થી વધુ વખત સાંભળ્યું. ખુબજ સરસ ગીત છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે.
Lyrics of જય જય જય જય ગરવી sung by AR Rehman and composed by Dilip Rawal
- Get link
- Other Apps
ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે, તને નમું લાખ વાર હું ભૂમિ મારી, જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર, ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર, ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર, ગુજરાતી હું છું…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું, લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું, કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે, મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત ! એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે, સાથ સૌ મળી વણીએ એક નવી પળને કે જે ખાસ છે, અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે, મનમાં