એનડ્રોઇડ જો ગુજરાત માં બની હોત ?
મોબાઈલ ફોન ની લોકપ્રિય ઓપરેટીંગ સીસ્ટમ "એનડ્રોઇડ" જો ગુજરાત માં બની હોત તો એના દરેક નવા વર્ઝન ના નામ કેવા હોત ? Cupcake Chikki Donut Doodh paak Eclair Elaaichi Froyo Faafda Gingerbread Gulaab Jamun Honey Comb Halvo Icecream Sandwich Ice Gola Jelly Bean Jalebi Cross Posted from my tech blog : Technological Notes