Internal exams over. Going to Bharuch for Diwali vacation of 15 days.
Posts
Showing posts from October, 2010
1st Internal Exam
- Get link
- Other Apps
Our first internal exams will be from 28th-30th October, 2010. 28th - Advance topics in Networks (11am to 12pm) and Computation Intelligence (3pm to 4pm) 29th - Computer Graphics (11am to 12pm) and Distributed Computing (3pm to 4pm) 30th - Cryptography and Network Security (11am to 12pm) So will be rushing home after the exam on 30th. And will be returning after Diwali vacation gets over, may be on 15th November.
ભૂલી ગયો.
- Get link
- Other Apps
Wrote this poem just a few minutes back sitting here in my hostel room no. 212. લોકો માટે દુવા કરી, મારી દુવાઓ ભૂલી ગયો, હ્રદય ને રડતું મૂકી, આંસુ પાડવાનું ભૂલી ગયો. પ્રેમિકા ને આપવા ફૂલ, બનાવ્યો મોટો બગીચો, કમનસીબી કે વખત આવ્યે એ ફૂલ આપવાનું ભૂલી ગયો. મિત્રો ના જખ્મો નો ઈલાજ કરતો રાત દિન, મારા જખમી દિલ નો ઈલાજ કરવાનું ભૂલી ગયો. સ્વજનોનો ના નિધન વખતે લખ્યા ઘણાં મૃત્યુગીત, મારા નિધન પેહલા મારું મૃત્યુગીત લખવાનું ભૂલી ગયો. બિનવારસી લાશો ને ઘણી વાર મેં દફનાવી છે, પણ, મારી ખુદની લાશ માટે કબર ખોદવાનું ભૂલી ગયો. - યશપાલસિંહ જાડેજા
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે બે દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા.
- Get link
- Other Apps
હું તને એમ નહીં પૂછું "તારી આંખમાં આંસુ કેમ છે ?" માત્ર એટલું જ કહીશ "આવ, મારી બાજુમાં બેસ !" - વિપિન પરીખ મને મેવાડમાં મીરાં મળી નહીં. મને વૃંદાવનમાં રાધા મળી નહીં. પણ કદાચ, એમાં મારો પણ દોષ હોય. મેં મુંબઈ છોડ્યું જ ન હોય ! -વિપિન પરીખ સુખ, ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે. દુ:ખ, ચર્ચગેટના સ્ટેશન પર ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક માણસોના મોજાં… દરિયો… - વિપિન પરીખ મકાન પડી ગયું બાળક દટાઈ ગયું ને ડોસી બચી ગઈ. 'આમ કેમ?' એ પ્રશ્નને એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા. - વિપિન પરીખ મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું. 'મમ્મી' બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં 'મમ્મી' કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી - કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી. બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને રાત્રે 'લાયન્સ' પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી. બા નવી નવી 'ડિશ' શીખવા 'cooking class'માં ગઈ નહોતી છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી તે બધું જ અ
1 week in M.Tech
- Get link
- Other Apps
Today I completed 1 week here in M.Tech. Last Friday I left Bharuch and came here. Reached here around 10 and then had to pay the hostel fees, unload my stuff and pay remaining fees and fill different forms at the college. I, alongwith Pappa, Mummy and Uncle came here in our car. Then finally, after all other official formalities got completed, I attended last two lectures in my class. And then finally went to hostel, walking about 2 kms or even more. My roommates are 2 good guys, Amit and Nishit, both in M.Tech. (CAD/CAM). They completed their B.E in Mech. Engg. from C.U. Shah College of Engineering, Wadhwan. Hostel food is as usual bad, which my friends used to complain in B.E. Also now I've to get up early as tea and breakfast is between 7-8. And I've to eat lunch before going to college, which starts at 10:00am. So having lunch at 9:30 is just too awkward for me, for a person, who generally used to get up at 9:00 am. And then walk 2-2.5 kms to reach college. I've to cro
સુખ અને દુઃખ એ છે જીવનનો દસ્તૂર
- Get link
- Other Apps
Wrote this poem after coming here, at Kherva. સુખ અને દુઃખ એ છે જીવનનો દસ્તૂર, નસીબ નો માર લાગે છે બહું ક્રૂર, અરમાનો થી બનાવેલો મહેલ થાય છે ચૂર, અને જીવનનો સ્વર થાય છે બેસૂર. દિલ ની ધડકનની તું છે નૂપુર, પ્રેમ ભીની લાગણીઓની તું છે પૂર, મહેરબાની કરી ના થતી મારાથી દૂર, કારણ કે, અંધકારમય જીવનની તું છે નૂર . - યશપાલસિંહ જાડેજા