Returning back to home in Tanna Travels. Watching Chup Chup Ke in bus.
Posts
Showing posts from September, 2009
- Get link
- Other Apps
Surendranagar should be renamed as Beheraanagar/Deafnagar. No matter, how many times you press the horn of your car while driving, people walking on the road won't listen. And on top of it, there are no fly-overs to reduce the traffic. Roads are cramped. No broadening of roads. There's no management of traffic. No footpath for pedestrians. No parking space. Loud. Chaotic. Messy. -- Sent from my mobile device
ભગવાન એક નાનકડા બાળકને કહે છે…….
- Get link
- Other Apps
તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે
- Get link
- Other Apps
I love watching sky at night, especially after 11pm. I enjoy the cool breeze kissing my face, the silence, the purple colored sky with a shining moon and the twinkling stars. I've come to ManglaPark today to teach Maths to Bitu as tomorrow he's having exam. A while ago there was a power failure here so I went to the terrace and enjoyed gazing at the sky. I always liked to sleep on the terrace when I go to Vartej.
આપ!!!
- Get link
- Other Apps
આકાશમાંથી અવતરેલ આપ્સરા છો આપ, કોઇના નયનના પ્રિત છો આપ, શ્રુંગારને સાજે તેવા મિત છો આપ, કેમ કરી કહુ આપને કે, દિલના વાધ્યોને સાજે એવા ગીત છો આપ! શ્રી ભાસ્કરના પ્રથમ કિરણને દિપાવો છો આપ, શ્રુષ્ટિમાં નવચૈતન્ય પ્રગટાવો છો આપ, પક્ષીઓના ટહુકામાં રણકો છો આપ, કેમ કરી કહુ આપને કે, પતંગિયા જેવુ મોહક વ્યક્તિત્વ ધરાવો છો આપ! કુદરતને મન સુંદરતાની કલ્પના છો આપ, પુષ્પોને અર્પો છો સોડમ આપ, કેટલા સુંદર છો આપ, કેમ કરી કહુ આપને કે, રાજકન્યાઓ પણ શરમાય છે, જ્યારે દર્શન આપો છો આપ! આછી પીળી, રાતી રૂપેરી સંધ્યાના રંગો છો આપ, કસબીએ બનાવેલ દુનિયાની પ્રેરણા છો આપ, ટગર-ટગર રાહ જોઉ છું આપની, કેમ કરી કહુ આપને કે, મારા પ્રેમને તો વ્યાખ્યાયિત કરો છો માત્રને માત્ર આપ! ઇશ્વરના ખોળે ખીલેલ જળકમળ છો આપ, બાળક્ને બાળપણ બતાવતુ ચૈતન્ય છો આપ, હાસ્યને પણ હસાવતુ પરિબળ છો આપ, કેમ કરી કહુ આપને કે, આપની આ મોહક અદાઓ પર દિલ લુટાવે સો-સો તાજ! ચંદ્રકળાઓની ઉપમાઓ છે આપને કાજ, દરિયાકાંઠે વહેતા સુર છો આપ, નાવડી પર એ પ્રેમની અભિભુતિ, કેમ કરી કહુ આપને કે, અધુરો છે મારો આ જન્મારો, જો સાથ ના હો' આપ! - રાહિ પરીખ
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
- Get link
- Other Apps
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે. મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો ! તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે. હવે ક્યાં આગ્રહ છે કે 'સૈફ' સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે. -સૈફ પાલનપુરી
- Get link
- Other Apps
I love watching Shereen Bhan on CNBC-TV18. She anchors shows like Young Turks, India Business Hour, The Nation's Business, etc. No doubt she's too beautiful, but apart from her beauty, what I like is her cheerful disposition and the way in which she presents news with a light smile on her face. She is my favorite female anchor. My favorite male anchor is Rajdeep Sardesai.