Tuesday, September 15, 2009

પાન નું ખરવું પાનખર માં, પણ એ સાથે ડાળી કેમ બટકી ગઈ. એક વાત ખટકી ગઈ, કે નદી મુજ સુધી આવે ને કેમ અટકી ગઈ.

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...