"There are some things in life that are worth fighting for to the end." Nice sentence from "By The River Piedra I Sat Down and Wept" by Paulo Coelho. This novel has so many sentences worth mentioning.
Posts
Showing posts from August, 2009
સમજાવવા દેતા નથી !
- Get link
- Other Apps
લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી, તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી ! ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે, જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી ! ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને, તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી ! હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે, શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી ! ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું, પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી ! આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને, પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી ! -કિરીટ પરમાર
ચાલ, લઈ લઈએ થોડા અબોલા
- Get link
- Other Apps
ચાલ, લઈ લઈએ થોડા અબોલા બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ આપણને લાગવાના પોલા – આપણને શબ્દોનો મહિમા સમજાય એથી મૌનને જ બોલવા દઈએ હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ કહેવું હોય એ ય તે ન કહીએ અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ મોતી શા શબ્દો અમોલા – બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા – તો બોલી બગાડવાનું શાને ? મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું દલડું સાંભળશે એક કાને ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં જેવાં લપાઈ રહે હોલાં - તુષાર શુક્લ
તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!
- Get link
- Other Apps
પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર." પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ." પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે." પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!" પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે… પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું." બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે." પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!" બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.." છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે…. પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું." પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…" પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે." પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!" મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારા
અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે - રઈશ મનીઆર
- Get link
- Other Apps
અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે તારી શકે છે સત્ય ફક્ત શોધનારને છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું? બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો- ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ સમજી શકાય, કે પછી મેદાન પણ નડે નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે આગળ વધી જવાનું નિરંતર વલણ નડે - રઈશ મનીઆર
- Get link
- Other Apps
Their presentation is over. The firm is basically some kind of HR firm recruiting people for top notch IT firms. So it doesn't deal with any kind of development. Mainly deals with IT recruitment and IT management. The first batch of 10 students is inside the hall for group discussion. I am in the 2nd batch. Let's see what happens.
- Get link
- Other Apps
Right now sitting in the Induwalla Ipkowalla Institute of Management's seminar hall. Air conditioning is there but they haven't switched it on. Fans are running and we are perspiring. A single employee/representative (most probably from the company, am not sure) guided us to sit here. Some 50-60 students are present here and waiting for someone from the company to start the process.
Reached Changa
- Get link
- Other Apps
It's 7:15 am. From Anand to Changa, we came in auto-rickshaw. The rickshawala demanded Rs.100 initially but then came to Rs.80. It's too early. The reporting time is 9:30 am. We reached college but couldn't find anything to eat there. It's surrounded by farms. So came back to some nearby village half a kilometre from the college to have some food.
Reached Anand.
- Get link
- Other Apps
Called Rakesh Naidu from Makarpura and asked him to verify whether Puri-Ahmedabad stops at Anand or not? We found that it doesn't stop at Anand. So boarded another train Pune-Veraval from Baroda and now reached Anand. Hitesh Shrimali missed the Puri train from Bharuch. So we joined him from Baroda in Pune-Veraval. Now having tea outside Anand station.
A letter from me to Krishna bhagwan on his birthday.....
- Get link
- Other Apps
Dear કાનુંડા, આજે તારો birthday છે, એટલે Many Many Happy Returns of the Day. આજે તું કેટલા વર્ષ નો થયો એ તો તને ખબર, પણ મને યાદ છે ત્યાં સુધી તારી ઉંમર ૫૦૦૦ વર્ષ કરતા વધારે થઇ ગઈ હશે. આજે રાતે તું જ્યારે cake કાપીશ, ત્યારે, મને વિચાર આવે છે કે તું ૫૦૦૦ કરતા પણ વધારે મીણબત્તીઓ cake ઉપર કેવી રીતે ગોઠવીશ !!!!!! અને તું આટલી બધી મીણબત્તીઓ ને કેવી રીતે એક સાથે ફૂંક મારી શકીશ !!!!! તારે કઈ મદદ જોઈતી હોઈ તો કેહ્જે, હું અહી પૃથ્વી પરથી તારા માટે air blower લેતો આવીશ જેથી કરીને તારે ૫૦૦૦ મીણબત્તી ને ફૂંક ના મારવી પડે. આમ તો આજે રાતે party માં તું મને આમંત્રણ આપવાનું ભૂલી ગયો છે, પણ યાર આપણે તો ઘર જેવા સંબંધ છે એટલે હું વગર આમંત્રણે પણ સમયસર તારે ત્યાં પોહચી જઈશ. પૃથ્વી પરથી કઈ મંગાવાનું હોઈતો મારા મોબાઈલ પર મેસેજ કરી દેજે, હું લેતો આવીશ. બાકી અહી પૃથ્વી પર તો આજકાલ swine flue એ બહુ ઉપાડો લીધો છે. જ્યાં જુઓ અને જેને જુઓ તે મોઢે ડાકુ ની જેમ બુકાની બાંધી ને ફરે છે. એટલે આજે રાતે તારી birthday party માં પણ પૃથ્વી વાસિયો ઓછા દેખાય તો નવાઈ નો પામતો. અને કદાચ આવશે તો પણ બધા મોઢે બુકાની બાં
Installing Husband - Tech support
- Get link
- Other Apps
Woman writes to the IT Technical support Guy Dear Tech Support , Last year I upgraded from Boyfriend 5.0 to Husband 1.0 and I noticed a distinct slowdown in the overall system performance, particularly in the flower and jewellery applications, which operated flawlessly under Boyfriend 5.0 . In addition, Husband 1.0 uninstalled many other valuable programs, such as Romance 9.5 and Personal Attention 6.5, and then installed undesirable programs such as NEWS 5.0, MONEY 3.0 and CRICKET 4.1 . Conversation 8.0 no longer runs, and Housecleaning 2. 6 simply crashes the system. Please note that I have tried running Nagging 5..3 to fix these problems, but to no avail. What can I do? Signed, ____________ _________ _________ _________ _________ _________ _________ _________ Reply DEAR Madam, First, keep in mind, Boyfriend 5.0 is an Entertainment Package, while Husband 1.0 is an operating system. Please enter command: ithoughtyoulovedme. html and try to download Te
તમારી ગેરહાજરી માં - ચૈતન્ય મારુ
- Get link
- Other Apps
તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે, તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે. હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ સ્વાભાવિક છે, અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે. હાજર હો તો, તમે પણ "ઘણા બધા" માં ગણાઇ જાવ, ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે. તમે હાજર હો તો, ઘણી વાર યાદ પણ ના આવો, ગેરહાજરી ને કારણે,૧૦૮ મણકાઓ બની જવાય છે. -ચૈતન્ય મારુ.