Sunday, August 2, 2009

On this friendship day :

જુદાઈ સાથે એક જુનો સંબંધ છે મારે,
કોઈ ની પ્રીત નું બંધન છે મારે,
કેવી રીતે કહું મારા દિલ ની વ્યથા,
કે તારી  નિસ્વાર્થ દોસ્તી નું વ્યસન છે મારે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...