બાળક વેન કરે. હમણાં થોડા દિવસ પેહલા "વેન" શબ્દ મેં ઘણા વર્ષે સાંભળ્યો. "વેન કરવું" એટલે કે ઝીદ્દ કરવું. પણ આજકાલ તો આ શેહેર ના લોકો આ શબ્દો ભૂલી ગયા લાગે છે.

Comments