Monday, September 7, 2009

ઘણા દિવસો પછી આજે જમવા માં દૂધપાક હતો. શ્રાધ ચાલે છે એટલે હમણાં બે-ત્રણ દિવસ દૂધપાક મળશે. પણ મને દૂધપાક કરતા ખીર વધારે ભાવે કારણ કે એમાં ભાત વધુ હોય જ્યારે દૂધપાક માં ભાત ઓછા હોય.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...