Heard the song "Jay Jay Garvi Gujarat" sung by AR Rehman and written by Dilip Rawal for more than 20 times in the last 12 hours. Too good. Proud to be a Gujarati.
છેલ્લા ૧૨ કલ્લાક માં એ. આર. રહેમાને ગાયેલું અને દિલીપ રાવલ દ્વારા લખાયેલું સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું ગીત "જય જય ગરવી ગુજરાત" મેં ૨૦ થી વધુ વખત સાંભળ્યું. ખુબજ સરસ ગીત છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે.