આજનું પેપર ધાર્યા કરતા સારું રહ્યું. પણ થીઅરી જ પુછાય'તી એટલે લખવાનું ઘણું રહ્યું. હવે પરમદિવસે પેપર છે.
એમ.ટેક અને બી.ઈ. ની પરીક્ષાઓ ની તૈયારી માં તફાવત :
હું જ્યારે બી.ઈ માં હતો ત્યારે અમે લોકો મોટા ભાગ ના વિષયોમાં ૫-૧૦-૧૫-૨૦ માર્ક નું તો તૈયાર કરવાનું જ છોડી દેતા. કારણ કે બી.ઈ માં અમારો મુખ્ય હેતુ પાસ થવાનો જ રહેતો. પણ એમ.ટેક માં આવી ને મને ૨ માર્ક નું પણ કઈ છોડવાની ઇચ્છા નથી થતી. પરીક્ષા પહેલા બધું જ તૈયાર કરવાની કોશિશ કરું છું. બી.ઈ માં હતા ત્યારે મોટે ભાગે અમે દાખલાઓ કે પ્રોગ્રામ્સ જે ૧૫-૨૦ કે વધીને ૩૦ માર્ક ના પુછાતા એ અમે તૈયાર કર્યા વગર જ જતા. કારણ કે એ વખતે બધું તૈયાર કરવાની મેનટાલીટી જ નો'તી. પાસ થઈએ એટલે જાણે ગંગા નાહ્યા. થીઅરી ગોખી જવાની અને પાસ થઇ જવાનું. પણ એમ.ટેક માં આવીને એ મેનટાલીટી બદલાય છે. અને હવે તો એકાદ થીઅરી કે દાખલો જોવાનો રહી ગયો હોઈ તો પણ ટેન્શન થાય છે.
બીજું એ કે અહિયાં આવીને મે જે વિદ્યાર્થીઓ વચ્ચે કમ્પીટીશન જોઈ છે એવી મે બી.ઈ માં કે સ્કૂલ માં ક્યારેય નો'તી જોઈ. અહિયાં લોકોને પોતાના માર્ક્સ ની જેટલી પડી નથી હોતી એટલી બીજાના માર્ક્સ ની પડી હોઈ છે. આ પ્રકાર ની માનસિકતા ખરાબ છે અને મને જરા પણ નથી ગમતી. અહિયાં લોકો ને બીજાના પગ ખેચીને આગળ જવું છે. પણ હું એવું નથી રાખતો. મારે તો બસ મારું જોવું છે કે મારું પરફોર્મન્સ ખરાબ ના થવું જોઈએ અને ઓછા માં ઓછો ફર્સ્ટ ક્લાસ આવી જવો જોઈએ.
Today's paper was good compared to what I had expected. However it contained only theory related questions so we had to write too much. Now the next paper is day after tomorrow.
Difference in preparation of exams in M.Tech and B.E :
I remember, in B.E. we generally used to leave some topics of most of the subjects, generally sums or programs. We would just prepare (or rather - cram) the theories and go to examinations. The only target at that time was to pass the papers. But after coming here in M.Tech I don't like to leave even a single thing. And even if I couldn't prepare or revise some minor topic, it makes me tensed. The mentality has changed from "just passing" to preparing complete syllabus.
Second thing that I have noticed here is intense competition amongst students which I never saw in B.E or in school. Students here are more concerned with the marks of others rather than theirs. I don't like such "crab mentality". As crabs generally do, students here want to pull the legs of someone who is progressing. If they couldn't progress, why should others ? But luckily I am not part of that mentality as I don't like it. I am just concerned with my performance. I just see to it that it shouldn't degrade and minimum I should get is a first class in my result.