ગાળો ની વ્યાખ્યા

હમણાં ફેસબુક ઉપર અમદાવાદ ના પેજ ઉપર કોઈએ મસ્ત ગાળો ની વ્યાખા મૂકી છે તે વાંચી. મસ્ત વ્યાખ્યા આપી છે.
ગાળો ની વ્યાખ્યા શું..??
જવાબ :- અતિરેક ક્રોધની અવસ્થામાં, શારીરિક હિંસા નો સહારો નો લેતા ફક્ત મૌખિક રીતે કરવામાં આવતી હિંસા માટે વપરાતા ચુનિંદા શબ્દો ના એ સમૂહો, જેના ઉચ્ચારણ, અને આવેશમાં આવી ને કરવામાં આવતા ઉદઘોષ પછી મન મસ્તિક અને શરીરને જે અવર્ણનીય શાંતિનો અનુભવ થાય છે, તેને આપણે "ગાળો" કહીએ છીએ..!!

Comments