મહાશિવરાત્રી
આજે અમદાવાદ થી આવ્યા પછી સાંજે હું, વિમલ, અમિત અને સૌરભ ગાંધી (પ્રથમ વર્ષ બી.ટેક) ચાલતા ચાલતા અમારી હોસ્ટેલ થી થોડે દૂર આવેલ ગામ (છોગનપુર) ગયા'તા. આજે મહાશિવરાત્રી છે તો અમે શંકરદાદા ના મંદિરે ગયા'તા. ખૂબ જ સુંદર બાંધકામ વાળું મંદિર છે ત્યાં.
Comments
Post a Comment