Monday, April 11, 2011

આજે DIP નું પેપર ધાર્યા કરતા સારું ગયું. પણ ૬ માર્ક ના દાખલા માં નાની અમથી silly mistake ને કારણે ૩-૪ માર્ક કપાવાની સંભાવના છે. હવે આવતી કાલે રામનવમી હોવાથી રજા છે. પરમ દિવસે Computer Algorithms નું પેપર છે. બીજું એ કે આજે પરીક્ષા પછી લેકચર નો'તા થયા કારણ કે અમારી યુનીવર્સીટી ના એક ટ્રસ્ટી નું નિધન થયું હોવાથી અમને છુટ્ટી આપી દેવા માં આવી.

DIP went betten than expected. But made a silly mistake in a numerical of 6 marks so it will reduce the marks by 3-4 marks. Tomorrow its holiday due to "Raamnavmi". Day after tomorrow we have paper of Computer Algorithms. Secondly, no lectures were conducted today after the exam as one of the trustee members of our university passed away. So we were allowed to go home.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...