Tomorrow there is a "Panchaamrut Mahotsav" in our hostel. Also there's the "Khaat muhoort" of new hostel (extension of this hostel). So our hostel is decorated. And there's this rangoli done by the girls of the Smt. M.G. Patel Sainik School for girls, here in campus.
આવતી કાલે હોસ્ટેલ માં પંચામૃત મહોત્સવ છે. સાથે સાથે નવી હોસ્ટેલ નું ખાલ મુહૂર્ત પણ છે. એટલે અમારી હોસ્ટેલ ને શણગારવામાં આવી છે. અને આ સુંદર રંગોળી અમારી હોસ્ટેલ ના દરવાજા પાસે શ્રીમતી એમ.જી.પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ ની છોકરીઓ એ બનાવી છે.