Friday, October 28, 2011

Post Diwali Syndrome દિવાળી પછી નું ઠો-ઠો અને સુડ-સુડ

Eating various sweets and other delicacies during diwali and new year gives me a sore throat accompanied by coughing and wetness in nose. So I have coined this phenomenon as Post Diwali Syndrome.

દર વર્ષે દિવાળી અને બેસતા વર્ષ માં મીઠાઈઓ અને બીજી વાનગીઓ ઝાપટી ને મને ઉધરસ (ઠો-ઠો) થઇ જઈ છે અને નાક પણ થોડું વહેવાનું (સુડ-સુડ) ચાલુ કરી દે છે. એટલે મે આ બીમારી નું નામ આપ્યું છે "પોસ્ટ દિવાળી સિન્ડ્રોમ".

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...