Tuesday, April 5, 2011

માં તે માં

કોણ ઉઠાડે ? કોણ સુવડાવે ?
કોણ બોલાવે ? કોણ ખવડાવે ?
લાશ પાસે આ રોતા બાળકને
માં મારી ગઈ છે કોણ સમજાવે ?

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

રાજેશ વ્યાસ એક બાળક ની હાલત સમજાવે છે જેની માં મારી ગઈ છે. માં તે માં, બીજા વગડા ના વા.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...