Friday, December 16, 2011

બિચારો પતિ આજે પતી જવાનો


હમણાં ફેસબુક ઉપર આ કાર્ટૂન જોયું તો મને ઈચ્છા થઇ કે લાવ મારા બ્લોગ પર શેર કરું. બિચારો પતિ આજે પતી જવાનો :-) 

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...