Each year, after doing dancing on the beats of dhol in Navratri, I suffer from sneezing and running nose. This is mainly due to allergy of the dust that enters into the respiratory system while dancing on the ground and then partly also due to insufficient sleep and the fatigue caused by Garba. Sometimes I also have mild fever.
દર વર્ષે નવરાત્રીમાં ગરબા કર્યા પછી શરદી થઇ જાય છે. એનું મુખ્ય કારણ ગરબા ગ્રાઉન્ડ પર ઉડતી ધૂળ છે. અને હા જોડે જોડે થોડા ઉજાગરા અને નવરાત્રી નો થાક ને કારણે પણ થોડી અસર થાય છે શરીર પર. કોઈ કોઈ વાર શરદી ની સાથે થોડો તાવ પણ આવે છે. એટલે આ બીમારી ને મે "પોસ્ટ નવરાત્રી સિન્ડ્રોમ" એવું નામ આપ્યું છે.મારા વહાલાં બાળકોને - ૫
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. અને પછી જોરથી હસતા બોલી: ...
-
સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. પણ આજ...
-
આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાત...