Added a new page to this blog about the books that I have read till date and books that are being read. Here's the link : http://www.yashpaljadeja.com/p/books.html
આ બ્લોગ પર નવું પાનું ઉમેરવામાં આવ્યું છે - પુસ્તકો વિષે. એમાં મે અત્યાર સુધી વાંચેલા પુસ્તકો ની યાદી બનાવી છે અને એ પુસ્તક જે હું હાલ માં વાંચી રહ્યો છું. આ રહી એની લીંક : http://www.yashpaljadeja.com/p/books.htmlSunday, August 19, 2012
Thursday, August 16, 2012
સમાચાર પત્ર વગર સુનું સુનું લાગે
રોજ ની ટેવ મુજબ Times of India અને દિવ્યભાસ્કર નું ઈ-પેપર વાંચવા માટે બેઠો અને પછી ખબર પડી કે ગઈ કાલે ૧૫ ઔગસ્ત હોવાથી આજે પેપર પબલીશ ના થઈ. છાપું વાંચ્યા વગર સાલું અધૂરું અધૂરું લાગ્યા કરે, સુનું સુનું લાગ્યા kare.
Wednesday, August 15, 2012
In Ahmedabad
I and Tushar decided to spend today at Ahmedabad. Came here and met Jalpesh and Vikrant. Bought a book 'Jay Ho' written by Jay Vasavada from Crossword, Himalaya mall.
Monday, August 13, 2012
Expense Manager એક્ષ્પેન્સ મેનેજર
Have been using Expense Manager on my Android phone past few days to note down the expenses that I make. છેલ્લા કેટલાક દિવસો થી મારા Android ફોન પર એક્ષ્પેન્સ મેનેજર નામનું એક સરસ મજાનું નાનકડું એપ્લીકેશન વાપરું છું. મારા ખર્ચાઓ આ એપ્લીકેશન માં નોંધુ છું.
એરટેલ ના ધાંધિયા
૨ દિવસ થી એરટેલ ના નેટવર્ક ના ધાંધિયા વધી ગયા છે. ગમે ત્યારે નેટવર્ક જતું રહે છે અને વળી પાછું ગમે ત્યારે આવી જાય છે.
આખરે વરસાદ આવ્યો
આ વર્ષે વરસાદ ઘણો મોડો પડ્યો. છેલ્લા ૨-૩ દિવસ થી ચાલુ થયો છે. આજે સવારે ભરૂચ થી ગાંધીનગર આવ્યો ત્યારે રસ્તા માં સર્વત્ર વરસાદ હતો. વાતાવરણ ઘણુંજ ખુશનુમા હતું.
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
આજે હું, રીવાંશી અને કિરણ NIMHANS Brain Museum જોવા ગયા હતા. ખરેખર જોવા જેવું છે અને મગજ વિષે ઘણી બધી નવી માહિતી આપે છે. અને ખાસ તો તમને મગ...
-
ગઈ પોસ્ટમાં જણાવ્યું એમ એક્ઝામ તો પાસ કરી અને પછી હવે સ્કૂલવાળાઓએ આજે ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. ઈન્ટરવ્યું સ્કૂલના ટ્રસ્ટી સાથે હતો. ટ્...