મારા એક મિત્ર એ આ વાક્ય નો આ અર્થ આપ્યો. "જેમ માથા માં વિગ પેહ્રીને આપણે ટાલીયા છીએ એવું છુપાવી શકાય છે પણ છાતીના વાળ ના હોઈ તો એના માટેની વિગ નથી હોતી. મતલબ કે જે લોકો મર્દ હોય છે એજ લોકો મર્દ હોય છે. એની વિગ નથી હોતી, યાને કે મર્દ હોવાનો કોઈ ઢોંગ કરી શકે નહિ."
Thursday, February 25, 2010
Wednesday, February 24, 2010
છાતી ના વાળ ને વિગ નથી હોતી - ચંદ્રકાંત બક્ષી
છાતી ના વાળ ને વિગ નથી હોતી - ચંદ્રકાંત બક્ષી
કોઈને આ વાક્ય નો સાચો મર્મ સમજાય તો જણાવવા વિનંતી.
Sunday, February 7, 2010
Nice Thought!
"Why are you on earth ?"
"Well my dear, the Hell was full so I am back...."
"તમે પૃથ્વી પર કેમ છો ?"
"મારા વાહલા, નર્ક માં જગ્યા નો'તી એટલે હું પાછો આવ્યો...."
Saturday, February 6, 2010
દીકરી યાને???
"દીકરી યાને મનમંદિરની ફરફર ફરતી ધજા,
દીકરી યાને મરુભૂમિમાં વીરડે ઝમતી મજા.
ધન્ય કરે એ ત્રણ ત્રણ કૂળને શાસ્ત્રો એવું કેહતા,
દીકરી યાને સાતે વારમાં શનિ-રવિની રજા."
ઉપર લખેલી ચાર પંક્તિઓ હમણાં જ વાચી. જનકલ્યાણ નવેમ્બેર-દીસેમ્બેર-૨૦૦૯, શરદ ઠાકર ના લેખ "મેઘધનુષ નો આઠમો રંગ-૧". ગમી ગઈ. કોને લખી છે એની વિગત લેખ માં ના મળી. કદાચ ડો. શરદ ઠાકરે મન લખી હોઈ.
Monday, February 1, 2010
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
ગઈ પોસ્ટમાં જણાવ્યું એમ એક્ઝામ તો પાસ કરી અને પછી હવે સ્કૂલવાળાઓએ આજે ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. ઈન્ટરવ્યું સ્કૂલના ટ્રસ્ટી સાથે હતો. ટ્...
-
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...