"છાતીના વાળ ને વિગ નથી હોતી" નો અર્થ ...

મારા એક મિત્ર એ આ વાક્ય નો આ અર્થ આપ્યો. "જેમ માથા માં વિગ પેહ્રીને આપણે ટાલીયા છીએ એવું છુપાવી શકાય છે પણ છાતીના વાળ ના હોઈ તો એના માટેની વિગ નથી હોતી. મતલબ કે જે લોકો મર્દ હોય છે એજ લોકો મર્દ હોય છે. એની વિગ નથી હોતી, યાને કે મર્દ હોવાનો કોઈ ઢોંગ કરી શકે નહિ."

Comments