Showing posts with label રમૂજ. Show all posts
Showing posts with label રમૂજ. Show all posts

Wednesday, March 15, 2017

ચાલું પરીક્ષા દરમિયાનના ગોદા અને ઠોંહા

ચાલું પરીક્ષાએ ગોદા મારી મારી ને આગળ વાળા પાસે પ્રશ્નપત્રના જવાબો માંગવાવાળા ને All the best. પરીક્ષા પછી ભલે આગળવાળો ઠોહાં મારે.

- લી. (અનુભવના આધારે) યશપાલસિંહ જાડેજા

Tuesday, July 12, 2016

ટામેટા 80 રૂપિયે કિલો

1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનું લઈને તમે નીકળા હો !!! સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું. ‪#‎મોંઘવારી‬

Sunday, August 31, 2014

આજે રાત્રે જમવાનું શું બનાવું?

"આજે રાત્રે જમવાનું શું બનાવું?" - રોજ આ પ્રશ્ન નો જવાબ આપવા કરતાં એન્જીનીયરીંગ ના વાઇવા આપવા સહેલા છે. ;-) 

Monday, August 26, 2013

ડાયરી ઓફ અ વિમ્પી કિડ

મને ડાયરીઓ વાંચવી ગમે. ખાસ કરીને જે નાના બાળકોએ લખેલી હોય કારણ કે એ બાળકોની માસુમિયતદેખાડે છે. જેમ કે મેં "ડાયરી ઓફ અ યંગ ગર્લ (એન ફ્રેન્ક)" ના થોડા પન્નાઓ વાંચેલા છે. અને હાલ માં જ્યારે એમેઝોન પર સેલ હતું ત્યારે મેં "ડાયરી ઓફ અ વિમ્પી કિડ" ખરીદી. લેખક છે જેફ કિની.

આ  વિષે વધુ વાંચવા માટે જુઓ આ મારી અંગ્રેજી બ્લોગ પર ની પોસ્ટ.


Monday, July 15, 2013

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી.

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી. આપણે ચિંતા નહીં કરવાની. આપણે તો ૧૦૦ રૂપિયાનું જ પુરાવાનું હોય છે ને. :-)

હું નાનો હતો ત્યારે પણ પપ્પા ૧૦૦રૂપિયનું જ પેટ્રોલ એમના સ્કૂટરમાં પુરાવતાં અને એ જોઈ ને હું પણ મોટો થયો ત્યારનો ૧૦૦ રૂપિયાનું જ પેટ્રોલ પુરાવું છું. 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...