ટામેટા 80 રૂપિયે કિલો Get link Facebook Twitter Pinterest Email Other Apps July 12, 2016 1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનું લઈને તમે નીકળા હો !!! સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું. #મોંઘવારી Get link Facebook Twitter Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment