The only way to forget your sorrows is to submerge your soul into your work. One should have no time to think about the sorrow.
માણસે પોતાના દુઃખ ભૂલવા પોતાની જાતને એના કામ માં ખૂંપી દેવી જોઈએ. એની પાસે એના દુઃખ વિષે વિચારવાનો સમય જ ના હોવો જોઈએ.
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...