નવાજુની - 9

  • છેલ્લાં પંદરેક દિવસથી દોડવાનું સાવ બંધ છે. (વૅરી બેડ)
  • અને છેલ્લે અકૂપાર વાંચ્યા પછી વાંચવાનું સાવ જ બંધ છે. (જે ખુબ જ ખરાબ કહેવાય - વૅરી વૅરી બેડ)
  • અમદાવાદ નેશનલ બુક ફેરનું મુલાકાત લેવામાં આવેલી. પણ હવે પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. ખુબ જ કંટ્રોલ કરીને એક પણ પુસ્તક ખરીદવામાં આવ્યું નથી. કારણ - ઘરેથી પહેલાં જ કહીદેવામાં આવેલું કે પહેલા જે ઘરે પુસ્તકો પડ્યા છે એ વાંચો પછી બીજા લાવજો. :-(
  • અને આ ટાઢ એ ભારે કરી આ વખતે.

Comments

  1. Best 2019 Gujarati Movie Chaal Jeevi Laiye movie mp3 Songs Listen or download from https://thanganat.com/album/chaal-jeevi-laiye

    ReplyDelete

Post a Comment