Monday, December 29, 2014

આઇફોન 5 એસ

આખરે નવો ફોન લેવામાં આવ્યો. આઈફોન 5 એસ. વધારે માહિતી મારા અંગ્રેજી બ્લોગ પર

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...