Saturday, July 11, 2009

Sania Mirza got engaged - ભલું થયું ભાંગી જંજાળ !

સારું થયું કે Sania બેન (હવે તો બેન જ કેહવું પડે ને :-) ) ના engagement કોઈ નમુના સાથે થઇ ગયા. 
હવે છોકરી સીધી રેહશે. અને એના માં-બાપ ને પણ શાંતિ થઇ હશે. જોઈએ હવે લગ્ન ને કેટલી વાર છે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...