Friday, July 17, 2009

નવરો, નિરાશ અને નિરુદ્દેશ ભટકતો યુવાન બોમ્બ કરતાં જરાય ઓછો જોખમકારક નથી. - ડો. ગુણવંત શાહ

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...