Tuesday, June 23, 2009

આવ રે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલા નું શાક. પણ મને તો કારેલા નું શાક નથી ભાવતું, પણ તોઈ આપડે આ પંક્તિ ગાવાં માં ક્યા વાંધો છે ?

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...