- જેમ્સ અલટુચર વિષે અને એની સલાહ: રોજની પ્રેક્ટિસ અને દરેક દિવસના 10 નવા વિચાર વિષે. (આ પોસ્ટ લખવાનું કારણ પણ એજ છે.)
- એ લોકો વિષે જેમની પાસેથી મેં કંઈક શીખ્યું અને જેમને હું આદર આપું છું.
- કેમ થોડા દિવસોથી મને સ્માર્ટફોન પર ગુસ્સો આવે છે અને ખાસ કરીને સોશિઅલ-મીડિયા એપ્સ પર.
- અમુક ટેવો જે મારે જીવનમાં અપનાવવી છે અને જીવન બદલવું છે.
- મારા ભય વિષે.
- 10 પુસ્તકો જે મને અત્યાર સુધી ગમ્યા છે.
- મને લખવાની ઈચ્છા થાય એવા પુસ્તકો.
- વિવિધ કારકિર્દી જે મેં બાળપણમાં વિચારેલી.
- મારા પેનના શોખ વિષે અને મેં વાપરેલી પેન વિષે.
- કેમ મને વેઇટ-લિફ્ટિંગ (જીમની કસરતો) કરતા યોગ અને પ્રાણાયામ વધારે ગમે છે.
Monday, August 29, 2016
10 એવી બ્લોગ પોસ્ટ્સ જે મને લખવી ગમશે
મારા વહાલાં બાળકોને - ૫
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. અને પછી જોરથી હસતા બોલી: ...
-
સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. પણ આજ...
-
આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાત...