These days I think, I am suffering from insomnia. Ever since my 2nd semester started, I don't feel sleepy until its about 2-2:30 am. May be because after coming from college I sleep for about 2 hours.
આજકાલ મને રાત્રે ઊંઘ બહુ મોડી આવે છે. જ્યારથી આ બીજું સેમેસ્ટર ચાલુ થયું છે ત્યારથી મને રાતના ૨-૨:૩૦ વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી. અને પછી સવારે વહેલા ઉઠાતું નથી. કદાચ હું કોલેજ થી આવી ને સુઈ જાઉં છું એટલે રાત્રે ઊંઘ નહિ આવતી હોઈ. મારા વહાલાં બાળકોને - ૫
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. અને પછી જોરથી હસતા બોલી: ...
-
સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. પણ આજ...
-
આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાત...