Monday, July 6, 2009

BPL = બાપ નાં પૈસે લહેર કે પછી બેટા ના પૈસે લહેર ???

અત્યાર સુધી આપણે BPL નો અર્થ બાપ નાં પૈસે લહેર સમજતા હતા. . પણ મેં હમણાં થોડા વખત પહેલા એક ગાડી પાછળ BPL નો નવો અર્થ વાંચ્યો BPL એટલે કે "બેટા ના પૈસે લહેર".....

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...