જેની ઉપર ના હક હતો ના થવાનો છે કદી

જેની ઉપર ના હક હતો ના થવાનો છે કદી, મન માં એનું નિરંતર સ્મરણ કરતા રહો. એ નામ અગર લખવાનું મુમકીન ના હોય તો કઈ નહિ, ખાલી જગા ના બેવ છેડે અવતરણ કરતા રહો.

Comments