હું નાનો હતો ત્યારે એવું માનતો કે ભગવાન નળ બંધ કરવાનું ભૂલી જતા હશે એટલે વરસાદ આવતો હશે. અને કૃષ્ણ ભગવાન cricket રમતી વખતે six મારતા હશે એટલે વીજળી ના કડાકા થતા હશે.

Comments