Sunday, June 21, 2009

To the monkeys in my dreams.

કેવા ઝાલીમ છો કે મુજને દિવસભર સતાવો છો, કેવા સારા છો કે રાતે સપના માં આવો છો.


ha ha ha . thank God the monkeys came only in my dream 2 days back.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...