મને ભૂખ લાગી છે. સવારે ખાલી ચા જ પીધી તી. તો હવે પાઉં-ભાજી ખાઉં છું . કોઈ ને મારી જેમ ભૂખ લાગી હોઈ અને પાઉં-ભાજી ખાવી હોઈ તો મારા ઘરે પધારે.

Comments