કાલે અમદાવાદ નથી જતો. આજે જે friends ગયા હતા એમના તરફ થી બહુ સારો review નથી મળ્યો. અને આમ પણ હજારો લોકો ના interview એક સાથે લે એમાં ક્યા ઠેકાણું હોય.

Comments