પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર
(Move to ...)
Home
મારી કવિતાઓ/શાયરીઓ
બ્લોગ લખવાનું કારણ
ઈચ્છાઓ
પુસ્તકો
English Blog
▼
Tuesday, July 12, 2016
ટામેટા 80 રૂપિયે કિલો
1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનું લઈને તમે નીકળા હો !!! સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું.
#
મોંઘવારી
‹
›
Home
View web version