પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર
(Move to ...)
Home
મારી કવિતાઓ/શાયરીઓ
બ્લોગ લખવાનું કારણ
ઈચ્છાઓ
પુસ્તકો
English Blog
▼
Monday, April 2, 2012
ચા
ગાંધીનગર આવીને ચા પીવાની ઘણી ટેવ પડી ગઈ છે. ચા વગર ચાલતું નથી. ઘરે હતો ત્યારે કે એમ.ટેક ના ફર્સ્ટ યર માં દિવસ ની બે વાર જ ચા થતી'તી. પણ હવે તો ઓછા માં ઓછી ૩ થાય છે. એમાં પણ આજે સવારે મોડું થઇ જવાથી ચા નો'તી પીવાઈ. એટલે આજે માથું ચડ્યું છે.
‹
›
Home
View web version