દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા એ જ મળવાને મને આવ્યા હશે મેં પછી સમજાવતા મુજને કહ્યું આટલી રાતે તો એ હોતા હશે ?