Sunday, July 12, 2009

નાના હતા ત્યારે...

નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા પણ હવે સમજાયું કે અધૂરા સ્વપ્ના અને અધુરી લાગણીઓ કરતા અધૂરા Home work અને તૂટેલા રમકડા ઘણા સારા હતા.