પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર
(Move to ...)
Home
મારી કવિતાઓ/શાયરીઓ
બ્લોગ લખવાનું કારણ
ઈચ્છાઓ
પુસ્તકો
English Blog
▼
Friday, June 10, 2022
એ લોકો તો સ્કૂલે નથી જતાં તો આપણે કેમ જઈએ છીએ?
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી
આ પોસ્ટ
ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ.
મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂતરાઓની અને ગાયની થતી હતી.
દીકરી: આપણે કેમ cow કે doggy નથી?
હું: કેમ તારે cow કે doggy થઈને શું કરવું છે?
દીકરી: એ લોકો તો સ્કૂલે નથી જતાં તો આપણે કેમ જઈએ છીએ?
ટૂંકમાં: મોરના ઈંડા ચીતરવા ના પડે 😀😀😀
‹
›
Home
View web version