Saturday, February 6, 2010

દીકરી યાને???

"દીકરી યાને મનમંદિરની ફરફર ફરતી ધજા,
દીકરી યાને મરુભૂમિમાં વીરડે ઝમતી મજા.
ધન્ય કરે એ ત્રણ ત્રણ કૂળને શાસ્ત્રો એવું કેહતા,
દીકરી યાને સાતે વારમાં શનિ-રવિની રજા."

ઉપર લખેલી ચાર પંક્તિઓ હમણાં જ વાચી. જનકલ્યાણ નવેમ્બેર-દીસેમ્બેર-૨૦૦૯,  શરદ ઠાકર ના લેખ "મેઘધનુષ નો આઠમો રંગ-૧". ગમી ગઈ. કોને લખી છે એની વિગત લેખ માં ના મળી. કદાચ ડો. શરદ ઠાકરે મન લખી હોઈ. 

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...