Friday, September 23, 2011

Gazal Singer Jagjit Singh Critical

Gazal singer Jagjit Singh is critical and admitted to ICU of Lilavati Hospital in Bandra due to brain hemorrhage. Hope he recovers well.

Blog crosses 10,000 page views

Today this blog of mine crossed the 10,000 mark for the number of page views. It's been a wonderful journey penning down my thoughts. Although I had a previous blog older than this one, but due to some reasons I discontinued it. 

The most viewed page on my blog is My Poems/Shaayris. I have received an overwhelming response for my poems. Thanks to all the readers for it.


આજે મારા આ બ્લોગ એ ૧૦,૦૦૦ આંકડો વટાવ્યો. એટલે કે આ બ્લોગ શરુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી માં ૧૦,૦૦૦ થી પણ વધુ વાર લોકો દ્વારા કે મારા દ્વારા પણ જોવાઈ/વંચાઈ ચુક્યો છે. અત્યાર સુધી ની મારા વિચારો ને લખવાની યાત્રા ખુબ જ સાર રહી છે. આ બ્લોગ શરુ કર્યો એની પેહલા પણ એક બ્લોગ હતો પણ કોઈ કારણોસર મેં એને બંધ કરી દીધેલો. 

મારા બ્લોગ માં સહુ થી વધુ વખત જો કોઈ પેજ જોવાઈ ચુક્યું/વંચાઈ ચુક્યું હોઈ તો એ મારી કવિતાઓ/શાયરીઓ નું છે. લોકો નો રિસ્પોન્સ પણ સારો એવો મળ્યો છે. આભાર બધાનો.

Wednesday, September 21, 2011

Gaurav Dagaonkar's New Songs

Many of us loved the song College Days by Gaurav Dagaonkar - the IIM-A lad who spurned job offers in 2006 to pursue his dream in music. According to this post in Times of India, he has composed music for 3 movies of which one of the movie is to be released in 2 months.

Saturday, September 17, 2011

Happy Birthday To You is Copyrighted

We all have been singing the "Happy Birthday To You" song since childhood. However we never knew that this beautiful song has copyrights in the name of Warner Chappell. Warner purchased the copyrights for $5 Million from The Summy Company. According to the Wikipedia entry, the authors of this song are Preston Ware Orem and Mrs. R.R. Forman.

The Wikipedia entry on Happy Birthday To You is here.

Friday, September 16, 2011

બાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે ? Why parents get upset on knowing that their children are in love?

મને ઘણા વર્ષો થી આ પ્રશ્ન સતાવતો રહ્યો છે.  હું નીચે એના કારણો લખી રહ્યો છું.
મારા મત મુજબ નીચે ના કારણો આ માટે જવાબદાર છે : 

  • માતા પિતા ને એવું લાગે કે એમની જવાબદારી છીનવાઈ ગઈ છે. જે કામ કરવાનો એમનો (કહેવાતો) હક છે એ એમના વહાલસોયા પુત્ર કે પુત્રીએ લઇ લીધો. 
  • જો એમનો પુત્ર કે પુત્રી કોઈ બીજી ન્યાત ના પાત્ર ને પસંદ કરે તો ન્યાત ના લોકો નો સામનો કરવાનો ડર માં-બાપ ને સતાવે. "ન્યાત માં શું વાત થશે ?", "લોકો શું કહેશે ?" એવો ડર. 
  •  એવી માનસિકતા ઘણા વાલીઓ ને હોઈ છે કે એમના વહાલસોયા પુત્ર કે પુત્રી હજુ નાના બાળક જ છે ભલે ને પછી એ ૨૪-૨૫ વર્ષ ના થઇ ગયા હોઈ. એટલે જેમ નાના બાળક ને અમુક વાતો માં ખબર ના પડે એમ જીવનસાથી પસંદ કરવાની વાત પણ એમના મત મુજબ એવી વાત છે કે જેમાં પોતે જે નિર્ણય લે એ જ સાચો છે. 
  •  કુપાત્ર ની પસંદગી નો ડર. ખાસ કરીને ને છોકરીઓ ના મા-બાપ ને આ ડર સહુથી વધુ સતાવતો હોઈ છે. 
  •  અમુક વાર બધું બરાબર હોવા છતાં રૂઢીચુસ્ત વિચારસરણી બાળકો ના પ્રેમ સાથે ચેડા કરતી હોઈ છે. જેવી કે વર્ષો થી કુટુંબ માં અરેન્જડ મેરેજ જ થતાં આવ્યા હોઈ અને જો એવા કોઈ કુટુંબ માં નવી પેઢીનું ફરજંદ આડું ફાટે તો માં-બાપ ઊંચા નીચા થઇ જતા હોઈ છે.
કૃપા કરીને તમારા અભિપ્રાયો નીચે કોમેન્ટ્સ માં આપો.

Why parents get upset when they know their children are in love? 

I have been pondering over the reasons of this question over years. Below are some of the reasons that I know.

  • Parents feel that they have been robbed away from their responsibilities by their children. 
  • Fear of other people belonging to their caste/religion. 
  • Some parents just don't accept their children as grownups. For them their son or daughter of 24-25 years of age is still a small kid who can't take his or her decision. 
  • Fear of selecting the wrong life partner. 
  • Orthodox thinking. Some parents can't just think out of the box. For them, the feeling of love should sprout in their child only after they have arranged a life partner for him/her.


Please give your suggestions in the comments section below.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...