Sunday, April 10, 2011

Internal Exam ઇન્ટરનલ પરીક્ષા

સોમવાર થી અમારી આ સેમેસ્ટર ની પહેલી ઇન્ટરનલ પરીક્ષા ચાલુ થવાની છે. આ સેમ માં અમારે ખાલી એક જ ઇન્ટરનલ પરીક્ષા લેવાના છે. આ વખતે ઇન્ટરનલ માં દિવસ નું એક જ પેપર રાખ્યું છે. પહેલા લેકચર માં પરીક્ષા લેવાશે અને પછી બીજા લેક્ચર્સ અને લેબ રાબેતા મુજબ ચાલુ રેહશે. બીજું એ કે આ વર્ષે દરેક પેપર ની આગળ એક રજા આવી ગઈ છે. સોમવારે DIP (Digital Image Processing) નું પેપર છે અને પછી મંગળવારે રામનવમી ની રજા છે. પછી પાછુ બુધવારે પેપર છે અને ગુરુવારે આંબેડકર જયંતી ની રજા છે. ખાલી છેલ્લા પેપર માં રજા નહિ આવે, જે આટાં મંગળવારે હશે, તા. ૧૯/૪/૨૦૧૧ ના રોજ. છેલ્લું પેપર Satellite Networks નું છે.

અત્યારે હું DIP વાચી ને કંટાળ્યો છું. પરીક્ષા માં કુલ ૪ ચેપ્ટર પુછાવાના છે. વિમલ પણ કંટાળ્યો છે અને બેઠો છે. નીશીત એના લેપટોપ ઉપર ચેસ રમી રહ્યો છે. અને ભૂરો (અમિત) as usual સુઈ ગયો છે. એ વહેલા સુઈ જવામાં અને વહેલા ઉઠવામાં માને છે. નીશીત નું એવું માનવું છે કે ચેસ રમવાથી બુદ્ધિ નો વિકાસ થાય એટલે એ ભણવાનું મૂકી ને ચેસ રમી રહ્યો છે. :-) 

This semesters' 1st Internal exams are scheduled from Monday. This time we are having only one internal exam and only one paper per day. The exam will be conducted in the first lecture and then other lectures and labs will be conducted as usual. Secondly this time we are getting one holiday before all papers, except the last one. 1st exam is of DIP (Digital Image Processing) and then on tuesday there's holiday of "Raamnavmi". Then on wednesday there is paper and on thursday, again a holiday of "Ambedkar Jayanti". Only in the last paper, i.e., of Satellite Networks we don't get a holiday.

Right now I am bored after reading DIP. There are total 4 chapters in this internal exam. Vimal too is bored and is sitting idle. Nishith is playing chess on his laptop. And Bhuro (Amit) is sleeping, as usual. He believes in early to sleep and early to rise, makes one healthy, wealthy and wise. Nishit is playing chess instead of studying as he believes that by playing chess he's increasing his brain power. :-)

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...